________________
એ નિયમાનુસારે ચિત્રનં૦૮માં બતાવ્યા મુજબ મિથ્યાત્વગુણઠાણામાં રહેલા ચારેગતિના મિથ્યાષ્ટિસંજ્ઞીજીવો અસત્કલ્પનાથી...
ભય-જુગુપ્સાદિ-પપંચેન્દ્રિયાદિ-૨૪+નીચગોત્ર=૩૦ પ્રકૃતિનો... ૨૦મા સ્થિતિસ્થાને ૧ કોકો સાવ સ્થિતિબંધ કરે છે. ૧૯મા સ્થિતિસ્થાને ૨ કોકો સાવ સ્થિતિબંધ કરે છે. ૧૮મા સ્થિતિસ્થાને ૩ કોકોસાળ સ્થિતિબંધ કરે છે.
એ રીતે, એક-એક સ્થિતિસ્થાને એક-એક કોકોસા, સ્થિતિ વધવાથી ૧લા ઉસ્થિતિસ્થાને ૨૦કોઇકો-સાઉસ્થિતિબંધ કરે છે. એ જ રીતે, જ્ઞાના૦૫+દર્શના જ્ઞાતા-અશાતાઅંત૨૫=૨૧ પ્રકૃતિનો.. ૨૦મા સ્થિતિસ્થાને ૧| કોકો સાવ સ્થિતિબંધ કરે છે. ૧૯મા સ્થિતિસ્થાને ૩ કોકોસા) સ્થિતિબંધ કરે છે. ૧૮માં સ્થિતિસ્થાને ૪ો કોકોસા, સ્થિતિબંધ કરે છે.
એ રીતે, એક-એક સ્થિતિસ્થાને દોઢ-દોઢ કોકોસા, સ્થિતિ વધવાથી ૧લા ઉસ્થિતિસ્થાને ૩૦કોઇકોવસાવ ઉસ્થિતિબંધ કરે છે.
એ જ રીતે, ૧૬ કષાયમોહનીયનો........ ૨૦માં સ્થિતિસ્થાને ૨ કોળકોસાવ સ્થિતિબંધ કરે છે. ૧૯મા સ્થિતિસ્થાને ૪ કોકોસા) સ્થિતિબંધ કરે છે. ૧૮મા સ્થિતિસ્થાને ૬ કોકો વસાવ સ્થિતિબંધ કરે છે.
એ રીતે, એક-એક સ્થિતિસ્થાને બે-બે કોકો સાવ સ્થિતિ વધવાથી ૧લા ઉસ્થિતિસ્થાને ૪૦ કોકો,સાળ સ્થિતિબંધ કરે છે.
એ જ રીતે, મિથ્યાત્વમોહનીયનો.. ૨૦મા સ્થિતિસ્થાને ૩. કોકોસા, સ્થિતિબંધ કરે છે. ૧૯મા સ્થિતિસ્થાને ૭ કોકોસા, સ્થિતિબંધ કરે છે. ૧૮મા સ્થિતિસ્થાને ૧૦ | કોકોસા, સ્થિતિબંધ કરે છે.
એ રીતે, એક-એક સ્થિતિસ્થાને ૩-૩ કો/કોસાસ્થિતિ વધવાથી ૧લા ઉસ્થિતિસ્થાને ૭૦ કોકોસા૦ સ્થિતિબંધ કરે છે. એમ માનવામાં આવે, તો...
૬ ૧૩૧ -