________________
સાથે અંગો અને છેવટું સંઘયણ બંધાતું ન હોવાથી તે બન્ને પ્રકૃતિનો ઉ0સ્થિતિબંધ થતો નથી. તેથી તે પ્રકૃતિના ઉ5સ્થિતિબંધના સ્વામી ઇશાન સુધીના દેવો નથી એટલે ઔદારિક-અંગોપાંગ અને છેવટ્ટાના ઉસ્થિતિબંધના સ્વામી સનસ્કુમારાદિદેવ-નારકો જ છે. જ્ઞાનાવરણીયાદિ ૯૨ પ્રકૃતિના ઉસ્થિતિબંધના સ્વામી :
ચારેગતિના મિથ્યાષ્ટિપર્યાપ્ત સંજ્ઞીજીવો ઉસંકલેશથી જ્ઞાના૦૫+ દર્શના૦૯+અશાતા મોહનીય-રર [૧૬કષાય, શોક-અરતિ, ભય-જુગુ), નપુંસકવેદ, મિથ્યાત્વ]+નામ-૨૪ [પંચેન્દ્રિય, વૈશ૦, કાવશ૦, છેલ્લુસંસ્થાન, વર્ણાદિ-૪, અશુભવિહા, નિર્માણ, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, ત્રણચતુષ્ક, અસ્થિરાદિ-૬]+નીચગોત્ર+અંતo૫=૬૭ પ્રકૃતિનો ઉસ્થિતિબંધ કરે છે અને ચારગતિના મિથ્યાદષ્ટિપર્યાપ્ત સંજ્ઞી જીવો તદ્યોગ્ય તેિ તે પ્રકૃતિના ઉસ્થિતિબંધને યોગ્ય] સંકલેશથી શાતા મોહનીય-૪ [હાસ્ય-રતિ, સ્ત્રીવેદ, પુત્રવેદ]+નામ-૧૯ [મનુષ્યદ્વિક, સંઘયણ-૫, સંસ્થાન-૫, શુભવિહા), સ્થિરાદિ-૬]+ઉચ્ચગોત્ર=૨૫ પ્રકૃતિનો ઉ0સ્થિતિબંધ કરે છે. સામાન્ય નિયમ:
કોઇપણ જીવને ૧ થી ૮ ગુણઠાણા સુધી જે સમયે નામકર્મની જેટલી સ્થિતિ બંધાય છે. તે જ સમયે ગોત્રકર્મ અને નોકષાયમોહનીયની લગભગ તેટલી સ્થિતિ બંધાય છે. તે જ સમયે નામકર્મથી દોઢી સ્થિતિ જ્ઞાના), દર્શના), વેદનીય અને અંતરાયની બંધાય છે. તે જ સમયે નામકર્મથી બમણી સ્થિતિ ચારિત્રમોહનીયની બંધાય છે અને તે જ સમયે નામકર્મથી ૩ ગુણીસ્થિતિ મિથ્યાત્વમોહનીયની બંધાય છે. દાત)
નામના જીવને જે સમયે નામકર્મની ૧કોકો સાવ સ્થિતિ બંધાય છે. તે જ સમયે ગોત્ર અને નોકષાયની પણ કોટકોવસાવ સ્થિતિ બંધાય છે. તે જ સમયે જ્ઞાનાવરણીયાદિ-૪ કર્મની ૧ કોળકોવસાવ સ્થિતિ બંધાય છે. તે જ સમયે કષાયમોહનીયની ૨ કોકો સાવ સ્થિતિ બંધાય છે અને તે જ સમયે મિથ્યાત્વમોહનીયની ૩ કોકોઠસાવ સ્થિતિ બંધાય છે.
S૧૩૦