________________
દેવાયુના ઉ૦રસબંધના સ્વામી :
દેવાયુ શુભપ્રકૃતિ છે અને તેનો ઉ0સ્થિતિબંધ પણ શુભ છે. તેથી જે પ્રમત્તસંયમી ૩૩ સાગરોપમ પ્રમાણ દેવાયુનો બંધ શરૂ કરીને અપ્રમત્તગુણઠાણે આવે છે. તે અપ્રમત્તસંયમી અપ્રમત્તગુણઠાણે ૩૩ સાગરોપમ પ્રમાણ દેવાયુને બાંધતી વખતે તદ્યોગ્ય વિશુદ્ધિથી દેવાયુનો ઉ૦રસબંધ કરે છે. જો કે પ્રમત્તસંયમી પણ દેવાયુનો ૩૩ સાગરોપમનો ઉસ્થિતિબંધ કરે છે. પણ પ્રમત્તસંયમી કરતાં અપ્રમત્તસંયમીને વિશુદ્ધિ ઘણી હોય છે. તેથી અપ્રમત્તસંયમી જ દેવાયુનો ઉ૦રસબંધ કરે છે.
- અશુભપ્રકૃતિના ઉ૦રસબંધના સ્વામી :
ઉ૦રસબંધના સ્વામી
અશુભપ્રકૃતિનું નામ જ્ઞાનાવ૫, દર્શના૦૯,અશાતા,મિથ્યા), ૧૬ કષાય, શોક-અરતિ, ભય-જુગુપ્સા, નપુંવેદ, અશુભવર્ણાદિ-૪, ઉપઘાત, હુંડક, અશુભવિહા), અસ્થિરષક, ! નીચગોત્ર, અંત, ૫ પર
અતિસંક્લિષ્ટ પરિણામી ચારગતિના
મિથ્યાષ્ટિજીવો...
હાસ્ય-રતિ, પુત્રવેદ, સ્ત્રીવેદ, મધ્યમ તદ્યોગ્ય સંક્લિષ્ટપરિણામી ચારગતિના સંઘ૦૪, મધ્યમસંસ્થાન-૪ નિરા મિથ્યાદૃષ્ટિજીવો...
એકેન્દ્રિય-સ્થાવર
અતિસંક્લિષ્ટપરિણામી ઇશાન સુધીના દેવો
સૂક્ષ્મત્રિક, વિકલેન્દ્રિય...
[૬]ી તદ્યોગ્ય સંક્લિષ્ટપરિણામી તિર્યચ-મનુષ્ય
નરકદ્ધિક
અતિસંક્લિષ્ટપરિણામી તિર્યંચ-મનુષ્યો
નરકા,
તદ્યોગ્ય સંક્લિષ્ટપરિણામી સંજ્ઞી તિર્યંચ-મનુષ્ય
તિર્યંચદ્ધિક-છેવટું
અતિસંક્લિષ્ટપરિણામી દેવ-નારકો K૨૧૭