________________
ચિત્રનં૦૧૯માં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી
મિથ્યાદષ્ટિ તિર્યચ-મનુષ્યો ૨૧મા સ્થિતિસ્થાને સૂક્ષ્મત્રિકનો અંત:કોકોસાજઘન્યસ્થિતિબંધ કરે છે. ત્યારપછી અંતર્મુહૂર્ત સુધી બાદરત્રિકને બાંધે છે. ત્યારપછી અંતર્મુહૂર્ત સુધી સૂક્ષ્મત્રિકને બાંધે છે. એ રીતે, અંતઃકો૦કોઈ સાથી ૧૦ કોકોસાળ સુધીના સ્થિતિસ્થાનમાં૨૧થી૩ સુધીના સ્થિતિસ્થાનમાં બાદરત્રિકની સાથે સૂક્ષ્મત્રિક એક-એક અંતર્મુહૂર્ત વારાફરતી બંધાય છે. તેથી તે “પરાવર્તમાનબંધ” છે.
સમયાધિક ૧૮ કોકો સાથી ૨૦ કોકોસા સુધીના સ્થિતિસ્થાનમાં=પહેલા-બીજા સ્થિતિસ્થાનમાં બાદરસિક જ બંધાય છે. તેથી તે “અપરાવર્તમાનબંધ” છે.
સૂક્ષ્મત્રિકનું અંતઃકોકોસા, જસ્થિતિબંધસ્થાન=૨૧મા સ્થિતિસ્થાનની ઉપરના ૨૨થીપ૦ [૮માં ગુણઠાણાના ૬ભાગ સુધીના] સ્થિતિસ્થાનોમાં બાદરત્રિક જ બંધાય છે. તેથી તે “અપરાવર્તમાનબંધ” છે.
એ રીતે, કુલ-૩ વિભાગ થયા. તેમાંથી પહેલાવિભાગમાં અને ત્રીજાવિભાગમાં સૂક્ષ્મત્રિક બંધાતું જ ન હોવાથી ત્યાં તેનો જવરસબંધ ન થાય.
બીજાવિભાગમાં ૨૧થી ૩ સ્થિતિસ્થાનમાં રહેલા તિર્યંચ-મનુષ્યો બાદરત્રિકની સાથે સૂક્ષ્મત્રિકને પરાવર્તમાનમધ્યમપરિણામથી બાંધે છે. એટલે ચિત્રનં૦૧૯માં બતાવ્યા મુજબ અસકલ્પનાથી ૨૧થી ૩ સુધીના સ્થિતિસ્થાનમાંથી કોઇપણ સ્થિતિસ્થાનમાં રહેલા તિર્યંચ-મનુષ્યો સૂક્ષ્મત્રિકનો બંધ અટકાવીને બાદરત્રિકનો બંધ શરૂ કરવા જતી વૈખતે સૂક્ષ્મત્રિકના જવરસબંધને યોગ્ય અધ્યવસાયથી સૂક્ષ્મત્રિકનો જ રસબંધ કરે છે.
એ જ રીતે, બીજાવિભાગમાં ૨૧થી૩ સુધીના સ્થિતિસ્થાનમાંથી
(४७) एतेषु हि सम्यग्दृष्टि-मिथ्यादृष्टिप्रायोग्येषु स्थितिस्थानेषु प्रकृतेः प्रकृत्यन्तरसंक्रमे મઃ પરિણામો બધાનુભવશ્વયોજ્યો તગતે નાચત્રાસ્વિીપજ્ઞટીકા-ગાથાનં૦૭૨] પરાવર્તમાનમધ્યમપરિણામી જીવને એક પ્રકૃતિથી બીજી પ્રકૃતિમાં સંક્રમતી વખતે જ જવરસબંધને યોગ્ય મંદપરિણામ હોય છે.