________________
મનુષ્યપ્રાયોગ્ય જ પ્રકૃતિઓ બાંધે છે તથા તિર્યંચ-મનુષ્યો અનિવૃત્તિકરણના છેલ્લાસમયે દેવપ્રાયોગ્ય જ પ્રકૃતિઓ બાંધે છે. અને મનુષ્યપ્રાયોગ્ય કે દેવપ્રાયોગ્ય પ્રકૃતિની સાથે ઉદ્યોતનામકર્મ બંધાતું જ નથી. તેથી તે જીવોને અનિવૃત્તિકરણના છેલ્લાસમયે ઉદ્યોતનો પ્રકૃતિબંધ ન હોવાથી ઉદ્યોતનો ઉ૦રસબંધ હોતો નથી. એટલે અનિવૃત્તિકરણના છેલ્લાસમયે રહેલા સાતમી નરકના નારકો જ ઉદ્યોતના ઉ૦રસબંધના સ્વામી છે. ૬૮ પ્રકૃતિના ઉ૦રસબંધના સ્વામી - - ચિત્રનં૦૮માં અસકલ્પનાથી જે સ્થિતિસ્થાને જ્ઞાનાપ+દર્શના ૯+અશાતા+મોહનીય-૨૬+નામ-૨૧+નીચગોત્ર+અંત૨૫=૬૮ પ્રકૃતિનો ઉસ્થિતિબંધ કહ્યો છે. તે જ સ્થિતિસ્થાનમાં રહેલા ઉ૦રસબંધના અધ્યવસાયથી જ્ઞાનાવરણીયાદિનો ઉ૦રસબંધ થાય છે. એટલે.....
ચિત્રનં૦૧૮માં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી ૧૧મા સ્થિતિસ્થાનમાં ઉવરસબંધના અધ્યવસાયસ્થાને રહેલા ચારેગતિના મિથ્યાદૃષ્ટિ
વે તદ્યોગ્યસંક્લેશથી હાસ્ય-રતિ અને પુત્રવેદનો ઉસ્થિતિબંધ કરતી વખત ઉ૦રસબંધ કરે છે. * ૯મા સ્થિતિસ્થાનમાં ઉ૦રસબંધના અધ્યવસાય સ્થાને રહેલા ચારેગતિના મિથ્યાષ્ટિજીવો તદ્યોગ્યસંક્લેશથી બીજાસંઘયણ અને બીજા
સંસ્થાનનો ઉ0સ્થિતિબંધ કરતી વખતે ઉ૦રસબંધ કરે છે. કે ૭મા સ્થિતિસ્થાનમાં ઉ૦રસબંધના અધ્યવસાયસ્થાને રહેલા ચારેગતિના મિથ્યાષ્ટિજીવો તદ્યોગ્યસંક્લેશથી ત્રીજાસંઘયણ અને ત્રીજા સંસ્થાનનો
ઉસ્થિતિબંધ કરતી વખતે ઉછેરસબંધ કરે છે. + ૬ઠ્ઠા સ્થિતિસ્થાનમાં ઉ૦રસબંધના અધ્યવસાયસ્થાને રહેલા ચારેગતિના મિથ્યાષ્ટિજીવો તદ્યોગ્યસંક્લેશથી સ્ત્રીવેદનો ઉ0સ્થિતિબંધ કરતી
વખતે ઉ૦રસબંધ કરે છે. * પમા સ્થિતિસ્થાનમાં ઉ૦રસબંધના અધ્યવસાયસ્થાને રહેલા ચારેગતિના મિથ્યાદષ્ટિજીવો તદ્યોગ્યસંક્લેશથી ચોથાસંઘયણ અને ચોથાસંસ્થાનનો ઉસ્થિતિબંધ કરતી વખતે ઉછેરસબંધ કરે છે
૨૧૫