________________
બીજા [અપ્રત્યાખ્યાનીય] કષાયનો જઘન્યરસબંધ કરે છે. દેશવિરતિ ત્રીજા [પ્રત્યાખ્યાનીય] કષાયનો જઘન્યરસબંધ કરે છે અને પ્રમત્તસંયમી અરતિ-શોકનો જઘન્યરસબંધ કરે છે.
વિવેચન :- ધાતીકર્મપ્રકૃતિનો જ૦સ્થિતિબંધ કરતી વખતે જરસબંધ થાય છે. અઘાતીકર્મપ્રકૃતિમાંથી શાતા, દેવદ્ધિક, મનુષ્યદ્ધિક, ૧લું સંઘયણ, ૧લુંસંસ્થાન, શુભવિહાયોગતિ, સ્થિરષટ્ક, ઉચ્ચગોત્ર એ-૧૫ પરાવર્તમાન શુભપ્રકૃતિનો જવરસબંધ પરાવર્તમાનમધ્યમપરિણામે થાય છે. અને અશાતા, નરકદ્ધિક, જાતિચતુષ્ક, ૫ સંઘયણ, ૫ સંસ્થાન, અશુભવિહાયોગતિ, સ્થાવરાદિ-૧૦, એ ૨૮ પરાવર્તમાન અશુભપ્રકૃતિનો જ૦૨સબંધ પરાવર્તમાનમધ્યમપરિણામે થાય છે. બાકીની શુભપ્રકૃતિનો જ૦૨સબંધ ઉ∞સ્થિતિબંધ કરતી વખતે થાય છે અને અશુભપ્રકૃતિનો જ૦૨સબંધ જ સ્થિતિબંધ કરતી વખતે થાય છે.
પ્ર
સંયમ = અપ્રમત્તસંયમ
સમ્યક્ત્વ અને અપ્રમત્તસંયમને એકીસાથે પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા મિથ્યાદષ્ટિમનુષ્ય મિથ્યાત્વગુણઠાણાના છેલ્લાસમયે તદ્યોગ્ય વિશુદ્ધિથી નિદ્રાનિદ્રા, પ્રચલા-પ્રચલા, થીણદ્ધિ, અનંતાનુબંધી-૪ અને મિથ્યાત્વમોહનીયનો અંતઃકોકોસાળ જસ્થિતિબંધ કરતી વખતે જરસબંધ કરે છે.
સામાન્યથી અશુભપ્રકૃતિનો પોતપોતાના બંધવિચ્છેદસ્થાને જસ્થિતિબંધ થાય છે. પરંતુ થીણદ્વિત્રિક અને અનંતાનુબંધી-૪નો બીજાગુણઠાણે બંધવિચ્છેદસમયે જ સ્થિતિબંધ થતો નથી. કારણ કે મિથ્યાત્વની સન્મુખ થયેલા સાસ્વાદની કરતાં ઉપશમસમ્યક્ત્વની સન્મુખ થયેલા મિથ્યાદૃષ્ટિને અનિવૃત્તિકરણના છેલ્લાસમયે વિશુદ્ધિ ઘણી હોય છે. તેથી તે પ્રકૃતિનો જ સ્થિતિબંધ અનિવૃત્તિકરણના છેલ્લાસમયે થાય છે.
(४३) थीणद्धितिगमिच्छत्ताणंताणुबंधीणं एतेसिं अट्ठण्हं कम्माणं चरिमसमयमिच्छदिट्ठी से જાણે સમાં સંગમ 7 નુાવં ડિગ્નિઝામો નહન્નાળુમાાં રેડ્। [શતકચૂર્ણિ]
૨૧૯