________________
ચિત્રમાં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી પર્યામાબેઇન્દ્રિયજીવો મિથ્યાત્વનો જ૦સ્થિતિબંધ પલ્યોપમનો સંખ્યાતમો ભાગન્યૂન ૨૫ સા૦=૨૪૯૪૦૧ સમય કરે છે અને મિથ્યાત્વનો ઉ૦સ્થિતિબંધ ૨૫ સાગરોપમ=૨૫૦૦૦૦ સમય કરે છે. એમ માનવામાં આવે, તો... પર્યામાબેઇન્દ્રિયને મિથ્યાત્વનો જ સ્થિતિબંધથી ઉ સ્થિતિબંધ સુધીનો પલ્યોપમનો સંખ્યાતમો ભાગ=૬૦૦ સમય થાય છે.
પર્યાપ્તા બેઇન્દ્રિયથી અપબેઇને વિશુદ્ધિ ઓછી હોવાથી જસ્થિતિબંધ વધુ થાય છે અને સંક્લેશ ઓછો હોવાથી ઉ0સ્થિતિબંધ ઓછો થાય છે. તેથી જ સ્થિતિબંધથી ઉ∞સ્થિતિબંધ સુધીનો પલ્યોપમનો સંખ્યાતમો ભાગ નાનો હોય છે.
અસત્કલ્પનાથી અ૫૦બેઇજીવો મિથ્યાત્વનો જ સ્થિતિબંધ પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ન્યૂન ૨૫ સા૦=૨૪૯૬૦૧ સમય કરે છે અને ઉ૰સ્થિતિબંધ કાંઇકન્યૂન ૨૫ સા૦=૨૪૯૮૦૦ સમય કરે .છે. એટલે મિથ્યાત્વનો જ સ્થિતિબંધથી ઉŌસ્થિતિબંધ સુધીનો પલ્યોપમનો સંખ્યાતમો ભાગ=૨૦૦સમય થાય છે. અને પર્યાપ્તબેઇને મિથ્યાત્વનો જસ્થિતિબંધથી ઉ સ્થિતિબંધ સુધીનો પલ્યોપમ સંખ્યાતમો ભાગ=૬૦૦ સમય થાય છે. એટલે અપબેઇથી પર્યાપ્તાબેઇજીવોને કર્મપ્રકૃતિનો પલ્યોપમનો સંખ્યાતમો ભાગ સંખ્યાતગુણો છે. તેથી અ૫૦બેઇથી પર્યામાબેઇન્દ્રિયને કર્મપ્રકૃતિના સ્થિતિસ્થાનો સંખ્યાતગુા છે.
તેનાથી અપતેઇન્દ્રિયને કર્મપ્રકૃતિના સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા છે. તેનાથી પર્યાપ્તતઇન્દ્રિયને કર્મપ્રકૃતિના સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા છે. તેનાથી અપચઉરિન્દ્રિયને કર્મપ્રકૃતિના સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા છે. તેનાથી પર્યાપ્તચઉરિન્દ્રિયને કર્મપ્રકૃતિના સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા છે. તેનાથી અપ અસંજ્ઞીપંચેન્દ્રિયને કર્મપ્રકૃતિના સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા છે. તેનાથી પર્યાપ્તઅસંજ્ઞીપંચેન્દ્રિયને કર્મપ્રકૃતિના સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા છે. અપર્યાપ્તા તેઇન્દ્રિયથી પર્યાપ્તાઅસંજ્ઞીપંચેન્દ્રિય સુધીના દરેક ભેદમાં જસ્થિતિબંધ અને ઉ સ્થિતિબંધ વચ્ચેના પલ્યોપમના સંખ્યાતમાભાગનું
૧૭૨