________________
જે સ્વિાદ
તિર્યંચાયું અને મનુષ્યાયુના ઉછેરસબંધના સ્વામી - - તિર્યંચાયુ અને મનુષ્યાય શુભપ્રકૃતિ છે અને તેનો ઉ5સ્થિતિબંધ પણ શુભ છે. તેથી તે બન્ને પ્રકૃતિનો ઉ5સ્થિતિબંધ કરતી વખતે ઉ૦રસબંધ તદ્યોગ્ય વિશુદ્ધપરિણામી તિર્યચ-મનુષ્યો કરે છે. કારણ કે દેવ-નારકો સંખ્યાતવર્ષનું જ મનુષ્યાયું કે તિર્યંચા, બાંધે છે. તેને યુગલિકમાં ઉત્પન્ન થવાનું ન હોવાથી ૩ પલ્યોપમનું યુગલિક તિર્યંચાયું કે યુગલિકમનુષ્કાયું બાંધતા નથી. તેથી દેવ-નારકો તિર્યંચાયું અને મનુષ્યાયુનો ઉસ્થિતિબંધ કરી શકતા ન હોવાથી ઉ૦રસબંધ કરી શકતા નથી. એટલે તે બન્ને આયુષ્યના ઉ0રસબંધના સ્વામી તિર્યંચ-મનુષ્યો કહ્યાં છે. તિર્યંચદ્ધિકાદિ-૩ના ઉછેરસબંધના સ્વામી :
જે સ્થિતિસ્થાને તિર્યંચદ્ધિક-છેવટ્ટાનો ઉ5સ્થિતિબંધ થતો હોય, તે સ્થિતિસ્થાનમાં રહેલા ઉ૦રસબંધના અધ્યવસાયથી તિર્યચકિક-છેવટ્ટાનો ઉછેરસબંધ થાય. એ નિયમાનુસારે ચિત્રનં૦૭માં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી ૧લા ઉ૦સ્થિતિસ્થાને તિર્યંચદ્ધિક અને છેવટ્ટાસંઘયણનો ઉસ્થિતિબંધ થતો હોવાથી તે જ ૧લા ઉ૦સ્થિતિસ્થાનમાં રહેલા ઉ૦રસબંધના અધ્યવસાયથી તે પ્રકૃતિનો ઉ૦રસબંધ થાય છે. એટલે ચિત્રનં૦૧૭માં બતાવ્યા મુજબ અસકલ્પનાથી ૧લા ઉસ્થિતિસ્થાનમાં સર્વોત્કૃષ્ટસંક્લેશસ્થાને રહેલા દેવ-નારકો અતિસંક્લેશથી તિર્યચદ્રિક અને છેવટ્ટાસંઘયણનો ઉસ્થિતિબંધ કરતી વખતે ઉ૦રસબંધ કરે છે.
તિર્યંચ-મનુષ્યો ચિત્રનં૦૫માં બતાવ્યા મુજબ તિર્યંચપ્રાયોગ્યપ્રકૃતિનો વધુમાં વધુ ૧૮ કોકોસા) પ્રમાણ મધ્યમસ્થિતિબંધ કરી શકે છે. ત્યારપછી અતિસંક્લિષ્ટપરિણામથી નરકમાયોગ્ય જ પ્રકૃતિઓ બાંધે છે. એટલે ૧લા ઉસ્થિતિસ્થાને રહેલા તિર્યચ-મનુષ્યો તિર્યંચદ્ધિક અને છેવઢાસંઘયણને બાંધી શકતા ન હોવાથી તે પ્રકૃતિનો ઉ૦રસબંધ કરી શકતા નથી. તેથી તિર્યચકિક અને છેવટ્ટાસંઘયણના ઉ૦રસબંધના સ્વામી દેવ-નારકો કહ્યાં છે.
* ૨૧૨