________________
બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી ત્રીજાસ્થિતિસ્થાને વિક્લેન્દ્રિયત્રિક અને સૂક્ષ્મત્રિકનો ઉ0સ્થિતિબંધ થતો હોવાથી તે જ ત્રીજાસ્થિતિસ્થાનમાં રહેલા ઉરસબંધના અધ્યવસાયથી વિક્લેન્દ્રિયત્રિક અને સૂક્ષ્મત્રિકનો ઉ∞રસબંધ થાય છે. તેથી ચિત્રનં૦૧૬માં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી ત્રીજાસ્થિતિસ્થાનમાં છેલ્લા ઉરસબંધના અધ્યવસાયસ્થાને રહેલા તિર્યંચમનુષ્યો તયોગ્યસંકલેશથી વિકલેન્દ્રિયત્રિક અને સૂક્ષ્મત્રિકનો ઉસ્થિતિબંધ કરતી વખતે ઉરસબંધ કરે છે.
દેવ-નારકો વિક્લેન્દ્રિયત્રિક અને સૂક્ષ્મત્રિકને બાંધતા નથી. તેથી દેવ-નારકોને તે પ્રકૃતિનો ઉરસબંધ હોતો નથી. એટલે વિકલેન્દ્રિયત્રિક અને સૂક્ષ્મત્રિકના ઉ૦૨સબંધના સ્વામી તિર્યંચ-મનુષ્યો જ છે. નરકત્રિકના ઉરસબંધના સ્વામી ઃ
ચિત્રનંપમાં બતાવ્યા મુજબ અસત્ક્લ્પનાથી ૧લા ઉસ્થિતિસ્થાને નરકદ્વિકનો ઉ∞સ્થિતિબંધ થતો હોવાથી તે જ ૧લા ઉસ્થિતિસ્થાનમાં રહેલા છેલ્લા ઉરસબંધના અધ્યવસાયથી નરકદ્વિકનો ઉÖરસબંધ થાય છે. એટલે ચિત્રનં૦૧૬માં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી ૧લા ઉસ્થિતિસ્થાનમાં સર્વોત્કૃષ્ટસંક્લેશસ્થાને [ઉરસબંધના અધ્યવસાયસ્થાને] રહેલા તિર્યંચ-મનુષ્યો અતિસંકલેશથી નરકદ્વિકનો ઉ૰સ્થિતિબંધ કરતી વખતે ઉરસબંધ કરે છે. કારણ કે દેવ-નારકો ભવનિમત્તે જ નરકપ્રાયોગ્ય પ્રકૃતિઓ બાંધતા નથી. તેથી દેવ-ના૨કોને નરકદ્ધિકના ઉ૦૨સબંધનો સંભવ જ નથી અને તિર્યંચ-મનુષ્યો તિર્યંચપ્રાયોગ્ય પ્રકૃતિનો વધુમાં વધુ ૧૮કો૦કોસા૦ મધ્યમસ્થિતિબંધ કરી શકે છે. ત્યારપછી નરકપ્રાયોગ્ય જ પ્રકૃતિઓ બાંધે છે. તેથી નરકદ્ધિકના ઉરસબંધના સ્વામી અતિસંકિલષ્ટ પરિણામી તિર્યંચ-મનુષ્યો જ છે.
નરકાયુ અશુભપ્રકૃતિ છે. તેથી તે પ્રકૃતિનો ઉ∞સ્થિતિબંધ કરતી વખતે ઉરસબંધ તદ્યોગ્યસંકિલષ્ટ પરિણામી તિર્યંચ-મનુષ્યો જ કરે છે.
૨૧૧