________________
સ્થિતિસ્થાને રહેલા ઉ૦રસબંધના અધ્યવસાયથી એકે૦-સ્થાવરનો ઉ૦રસબંધ થાય... એ નિયમાનુસારે ચિત્રનં૦૬માં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી... ૧લા ઉ0સ્થિતિસ્થાને એકેન્દ્રિય-સ્થાવરનો ઉ0સ્થિતિબંધ થતો હોવાથી તે જ ૧લા ઉ0સ્થિતિસ્થાનમાં રહેલા છેલ્લા ૧૦રસબંધના અધ્યવસાયથી એકેવસ્થાવરનો ઉ૦રસબંધ થાય છે. એટલે ચિત્રનં૦૧૫માં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી ૧લા ઉસ્થિતિસ્થાનમાં સર્વોત્કૃષ્ટસંકલેશસ્થાને [ઉ રસબંધના અધ્યવસાયસ્થાને] રહેલા ઇશાન સુધીના દેવો અતિસંકલેશથી એકેન્દ્રિય-સ્થાવરનો ઉસ્થિતિબંધ કરતી વખતે ઉ૦રસબંધ કરે છે.
ચિત્રનં૦પમાં બતાવ્યા મુજબ તિર્યંચ-મનુષ્યો એકેન્દ્રિયપ્રાયોગ્ય પ્રકૃતિનો વધુમાં વધુ ૧૮ કોકોસામધ્યમસ્થિતિબંધ કરી શકે છે. ત્યાર પછીના સ્થિતિસ્થાનોમાં રહેલા તિર્યંચ-મનુષ્યો અતિસંકિલષ્ટ પરિણામે નરકમાયોગ્ય જ પ્રકૃતિઓ બાંધે છે. તિર્યંચપ્રાયોગ્ય પ્રકૃતિઓ બાંધી શકતા નથી એટલે અતિસંકિલષ્ટપરિણામી તિર્યંચ-મનુષ્યો એકેન્દ્રિયસ્થાવરનો પ્રકૃતિબંધ જ કરી શકતા ન હોવાથી રસબંધ કેવી રીતે કરે? એટલે એકેન્દ્રિય-સ્થાવરના ઉ0રસબંધના સ્વામી તિર્યંચ-મનુષ્યો નથી. અને સનત્ કુમારાદિ દેવ-નારકો ભવનિમિત્તે જ એકેન્દ્રિયપ્રાયોગ્ય પ્રકૃતિ બાંધતા નથી અને પ્રકૃતિબંધ વિના રસબંધ થતો નથી. તેથી એકે૦-સ્થાવરના ઉ૦રસબંધના સ્વામી સનત્કુમારાદિ દેવ-નારકો નથી. એટલે તે બન્ને પ્રકૃતિના ઉ૦રસબંધના સ્વામી અતિસંકિલષ્ટ પરિણામી ઇશાન સુધીના મિથ્યાદષ્ટિ દેવો જ છે. આતપના ઉ૦રસબંધના સ્વામી :
- મિથ્યાત્વગુણઠાણામાં એકેન્દ્રિય પ્રાયોગ્યપ્રકૃતિના બંધવિચ્છેદ સમયે આપનો અંત કોકોસા, જસ્થિતિબંધ થાય છે. એટલે ચિત્રનં૦૬માં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી ૨૧માં સ્થિતિસ્થાને રહેલા ઇશાન સુધીના દેવો એકેન્દ્રિયપ્રાયોગ્યબંધ કરતી વખતે આપનો અંતઃકો૦કો સાવ જસ્થિતિબંધ કરે છે. કારણ કે ૨૨મા વગેરે સ્થિતિસ્થાનમાં રહેલા
- ૨૦૯
૧૪