________________
ભાગ=૪પસમય=૪૫ સ્થિતિસ્થાન હોય છે. તેથી અ૫Oબાદરએકેoથી પર્યાપ્તસૂક્ષ્મએકેને સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા હોય છે.
પર્યાપ્તસૂક્ષ્મએક0થી પર્યાપ્તબાદરએકેતુને કર્મપ્રકૃતિના સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા હોય છે. કારણ કે પર્યાપ્તસૂક્ષ્મએકે૦થી પર્યાપ્તબાદરએ કેને વિશુદ્ધિ વધુ હોવાથી જસ્થિતિબંધ ઓછો થાય છે અને સંક્લેશ વધુ હોવાથી ઉસ્થિતિબંધ વધુ થાય છે. તેથી સ્વબંધને યોગ્ય કર્મપ્રકૃતિનો જસ્થિતિબંધથી ઉ0સ્થિતિબંધ સુધીનો પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ મોટો હોય છે.
અસત્કલ્પનાથી બાદરપર્યાપ્તાએ કેવજીવો મિથ્યાત્વનો ૯૮૬૬ સમય પ્રમાણ જળસ્થિતિબંધ કરે છે અને ૧૦૦૦૦ સમય પ્રમાણ ઉસ્થિતિબંધ કરે છે. એમ માનવામાં આવે, તો...મિથ્યાત્વનો જવસ્થિતિબંધથી ઉસ્થિતિબંધ સુધીનો પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ=૧૩૫ સમય=૧૩૫ સ્થિતિસ્થાનો હોય છે. એટલે પર્યાપ્તસૂઈએ કેoથી પર્યાયબાદરએકે૦ના સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા છે.
પર્યાપ્તબાદરએકેથી અ૫૦બેઇન્દ્રિયને કર્મપ્રકૃતિના સ્થિતિસ્થાનો અસંખ્યગુણ છે. કારણ કે પૂર્વે કહ્યા મુજબ બેઇન્દ્રિયજીવો સ્વબંધને યોગ્ય કર્મપ્રકૃતિનો જળસ્થિતિબંધથી ઉ0સ્થિતિબંધ પલ્યોપમનો સંખ્યાતમો ભાગ વધુ કરે છે. એટલે બેઇન્દ્રિયને સ્વબંધને યોગ્ય કર્મપ્રકૃતિના જસ્થિતિબંધ અને ઉસ્થિતિબંધ વચ્ચે પલ્યોપમના સંખ્યામાં ભાગનું અંતર હોય છે. તે પલ્યોપમનો સંખ્યાતમો ભાગ બાદરપર્યાપ્તાએકેતુના પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી અસંખ્યગુણ મોટો હોય છે. તેથી પર્યાપ્તાબાદએકેoથી અપ૦બેઇન્દ્રિયને કર્મપ્રકૃતિના સ્થિતિસ્થાનો અસંખ્યગુણા છે.
અપડેબેઇ0થી પર્યાપ્તાબે ઇન્દ્રિયને કર્મપ્રકૃતિના સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા છે. કારણકે અપOબેઇ0થી પર્યાપ્તબેઇ0ને સંક્લેશ કે વિશુદ્ધિ વધુ હોય છે. એટલે વિશુદ્ધિ વધુ હોવાથી જસ્થિતિબંધ ઓછો થાય છે અને સંક્લેશ વધુ હોવાથી ઉસ્થિતિબંધ વધુ થાય છે એટલે અપ૦બેઇ0થી પર્યાપ્તાબે ઈવને કર્મપ્રકૃતિનો જવસ્થિતિબંધથી ઉસ્થિતિબંધ સુધીનો પલ્યોપમનો સંખ્યાતમોભાગ સંખ્યાતગુણ મોટો હોય છે.