________________
૨૦૪+૯૬[સર્વજીવરાશિથી અનંતગુણ]=૩૦૦ રસાણુવાળા પુદ્ગલના સમૂહની ત્રીજાસ્પદ્ધકની પ્રથમવર્ગણા થાય છે. ૩૦૧ રસાણુવાળા પુદ્ગલના સમૂહની બીજીવર્ગણા થાય છે. ૩૦૨ રસાણુવાળા પુલના સમૂહની ત્રીજી વર્ગણા થાય છે. ૩૦૩ રસાણુવાળા પુગલના સમૂહની ચોથીવર્ગણા થાય છે. ૩૦૪ રસાણુવાળા પુદ્ગલના સમૂહની પાંચમીવર્ગણા થાય છે.
એ પાંચે વર્ગણાના સમૂહનું “ત્રીજું રસસ્પદ્ધક” થાય છે. ત્રીજા રસસ્પદ્ધકમાં કુલ ૧૫૧૦ રસાણ હોય છે.
૩૦૪+૯૬ [સર્વજીવરાશિથી અનંતગુણ]=૪૦૦ રસાણુવાળા પુદ્ગલના સમૂહની ચોથા સ્પદ્ધકની પ્રથમવર્ગણા થાય છે. ૪૦૧ રસાણુવાળા પુદ્ગલના સમૂહની બીજીવર્ગણા થાય છે. ૪૦૨ રસાણુવાળા પુદ્ગલના સમૂહની ત્રીજીવર્ગણા થાય છે. ૪૦૩ રસાણુવાળા પુદ્ગલના સમૂહની ચોથીવર્ગણા થાય છે. ૪૦૪ રસાણુવાળા પુલના સમૂહની પાંચમીવર્ગણા થાય છે.
એ પાંચે વર્ગણાના સમૂહનું “ચોથું રસસ્પદ્ધક” થાય છે. ચોથા રસસ્પદ્ધકમાં કુલ ૨૦૧૦ રસાણ હોય છે.
૪૦૪+૯૬[સર્વજીવરાશિથી અનંતગુણ]=૫૦૦ રસાણુવાળા પુદ્ગલના સમૂહની પાંચમા સ્પદ્ધકની પ્રથમવર્ગણા થાય છે. ૫૦૧ રસાણુવાળા પુદ્ગલના સમૂહની બીજીવણા થાય છે. ૫૦૨ રસાણુવાળા પુદ્ગલના સમૂહની ત્રીજીવર્ગણા થાય છે. ૫૦૩ રસાણુવાળા પુદ્ગલના સમૂહની ચોથીવર્ગણા થાય છે. ૫૦૪ રસાણુવાળા પુદ્ગલના સમૂહની પાંચમીવર્ગણા થાય છે.
એ પાંચે વર્ગણાના સમૂહનું “પાંચમું રસસ્પદ્ધક” થાય છે. પાંચમા રસસ્પદ્ધકમાં કુલ ૨૫૧૦ રસાણ હોય છે.
એ પાંચે રસસ્પદ્ધકના સમૂહનું “પ્રથમ રસસ્થાનક” થાય છે.
એ પ્રમાણે, એકજીવે એકસમયે ગ્રહણ કરેલાં કાર્મણસ્કંધોમાં પ૧૦+૧૦૧૦+૧૫૧૦+૨૦૧૭+૨૫૧૦ = ૭૫૫૦ રસાણ હોય છે. એટલે એકજીવ એકસમયે ૭૫૫૦ રસાણુવાળું જઘન્યરસસ્થાનક બાંધે છે.
૧૩