________________
ચિત્રમાં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી અપ૦સૂ૦એકેવજીવો મિથ્યાત્વનો ૯૯૩૧ સમયનો જ0સ્થિતિબંધ કરે છે અને ૯૯૩૫ સમયનો ઉસ્થિતિબંધ કરે છે. એમ માનવામાં આવે, તો.. અપર્યાપ્તસૂક્ષ્મ એકેન્દ્રિયને મિથ્યાત્વનો જવસ્થિતિબંધથી ઉસ્થિતિબંધ સુધીનો પલ્યોપમનો અસંખ્યાતમોભાગ=૫ સમય=૫ સ્થિતિસ્થાનો હોય છે. એટલે બાકીના એકેન્દ્રિયથી અસૂએકેને સ્થિતિસ્થાનો સૌથી ઓછા હોય છે.
અપર્યાપ્તસૂક્ષ્મએકેoથી અપર્યાપ્તબાદરએકેને કર્મપ્રકૃતિના સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા હોય છે કારણ કે અપર્યાપ્તસૂએકેoથી અપ૦બાદરએકેતુને સંક્લેશ કે વિશુદ્ધિ વધુ હોય છે. એટલે વિશુદ્ધિ વધુ હોવાથી જસ્થિતિબંધ ઓછો કરે છે અને સંક્લેશ વધુ હોવાથી ઉ0સ્થિતિબંધ વધુ કરે છે એટલે સ્વબંધને યોગ્ય કર્મપ્રકૃતિનો જવસ્થિતિબંધથી ઉસ્થિતિબંધ સુધીનો પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ મોટો હોય છે.
અસત્કલ્પનાથી અપર્યાપ્તબાદરએકેન્દ્રિયો મિથ્યાત્વનો ૯૯૨૬ સમય જ0સ્થિતિબંધ કરે છે અને ૯૯૪૦ સમયનો ઉ5સ્થિતિબંધ કરે છે. એમ માનવામાં આવે, તો...મિથ્યાત્વનો જ સ્થિતિબંધથી ઉ0સ્થિતિબંધ સુધીનો પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ=૧૫ સમય=૧૫ સ્થિતિસ્થાનો હોય છે. એટલે અપસૂએકેથી અ૫૦બાઈએ કે ને સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા હોય છે.
અપર્યાપ્તબાદરએકેન્દ્રિયથી પર્યાપ્તસૂક્ષ્મએકેન્દ્રિયોને સ્વબંધને યોગ્ય કર્મપ્રકૃતિના સ્થિતિસ્થાનો સંખ્યાતગુણા હોય છે. કારણકે અOબા એકે થી પર્યાપ્તસૂ૦એકે)ને વિશુદ્ધિ વધુ હોવાથી જસ્થિતિબંધ ઓછો કરે છે અને સંક્લેશ વધુ હોવાથી ઉસ્થિતિબંધ વધુ કરે છે. એટલે સ્વબંધને યોગ્ય કર્મપ્રકૃતિનો જવસ્થિતિબંધથી ઉસ્થિતિબંધ સુધીનો પલ્યોપમનો અસંખ્યાતમોભાગ મોટો હોય છે.
અસત્કલ્પનાથી પર્યાપ્તસૂક્ષ્મએકેવજીવો મિથ્યાત્વનો ૯૯૧૧ સમય પ્રમાણ જળસ્થિતિબંધ કરે છે અને ૯૯૫૫ સમય પ્રમાણ ઉસ્થિતિબંધ કરે છે. એમ માનવામાં આવે, તો...મિથ્યાત્વનો જસ્થિતિબંધથી ઉસ્થિતિબંધ સુધીનો પલ્યોપમનો અસંખ્યાતમો