________________
વધુ અંતર્મુહૂર્ત સુધી જ, થાય છે. તેથી ઉ∞સ્થિતિબંધમાં અનાદિ કે અનંત [ધ્રુવ] ભાંગો ઘટતો નથી.
મૂલ-૭ કર્મના અનુત્કૃષ્ટસ્થિતિબંધમાં ભાંગા :
જ્ઞાના૦૭કર્મોનો ઉ∞સ્થિતિબંધ અટકી ગયા પછી તે કર્મોનો અનુભૃષ્ટસ્થિતિબંધ શરૂ થાય છે. તે વખતે જ્ઞાના ૭કર્મના અનુભૃષ્ટસ્થિતિબંધની સાદિ થાય છે અને જઘન્યથી અંતર્મુહૂર્ત કે ઉત્કૃષ્ટથી અસંખ્યકાળચક્ર ગયા પછી ફરીથી ઉ સ્થિતિબંધ થાય છે. તે વખતે જ્ઞાના૦૭ કર્મોનો અનુત્કૃષ્ટસ્થિતિબંધ અભ્રુવ [સાંત] થાય છે. એટલે ઉસ્થિતિબંધ અને અનુસ્થિતિબંધ કાલાન્તરે વારાફરતી બદલાયા કરે છે. તેથી તે બન્નેમાં અનાદિ કે અનંત [ધ્રુવ] ભાંગો હોતો નથી. આયુષ્યના જઘન્યાદિ-૪ સ્થિતિબંધમાં ભાંગા:
આયુષ્યકર્મ એકભવમાં એક જ વાર બંધાય છે અને સતત અંતર્મુહૂર્તકાળ સુધી જ બંધાય છે. એટલે જ્યારે આયુષ્યનો જધન્યાદિ-ચારે સ્થિતિબંધ શરૂ થાય છે. ત્યારે આયુષ્યના જઘન્યાદિસ્થિતિબંધની સાદિ થાય છે અને જ્યારે આયુષ્યનો જઘન્યાદિસ્થિતિબંધ પૂર્ણ થાય છે. ત્યારે આયુષ્યનો જઘન્યાદિસ્થિતિબંધ અશ્રુવ=સાંત થાય છે. એટલે આયુષ્યના જઘન્યાદિ ચારે સ્થિતિબંધમાં સાદિ-અધ્રુવ બે જ ભાંગા ઘટે છે. મૂલકર્મના ઉત્કૃષ્ટાદિસ્થિતિબંધમાં સાદ્યાદિ ભાંગા :
સ્થિતિબંધ
-:
જ્ઞાના૦૭ કર્મનો અજઘન્યસ્થિતિબંધ→
આયુષ્યનો અજઘન્યસ્થિતિબંધ→ જ્ઞાના૦૮ કર્મનો જઘન્યસ્થિતિબંધ→
જ્ઞાના૦૮ કર્મનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ→ જ્ઞાના૦૮ કર્મનો અનુભૃષ્ટસ્થિતિબંધ→
કુલ→
૧૩૯
સાદિ અનાદિ ધ્રુવ અધ્રુવ ફુલ
↓
↓
1
৩
૭
૭
૧
८
८
८
૩૨
6+
૭
૧
८
८
८
+૭ +૩૨
૨૮
૨
૧૬
૧૬
૧૬
=૭૮