________________
હોય છે. તે અધ્યવસાયોની આકૃતિ મોતીની માળાની શેર જેવી થાય છે અને ૮મા ગુણઠાણાથી ૧લા ગુણઠાણા સુધી એક-એક સ્થિતિસ્થાને અસંખ્ય લોકાકાશપ્રદેશ જેટલા સ્થિતિબંધના અધ્યવસાયો હોય છે.
૮માં ગુણઠાણાના છેલ્લાસમયે રહેલા જઘન્યસ્થિતિસ્થાનમાં અસંખ્યલોકાકાશપ્રદેશ જેટલા અધ્યવસાયો હોય છે. તેનાથી સમયાધિક જઘન્યસ્થિતિસ્થાનમાં “થોડા વધારે” [વિશેષાધિક] અધ્યવસાયો હોય છે અને તે બધા નવા જ અધ્યવસાયો હોય છે. એટલે જે અધ્યવસાયોથી જઘન્યસ્થિતિબંધાય છે. તેમાંના કોઈપણ અધ્યવસાયથી સમયાધિક જસ્થિતિ બંધાતી નથી. સમયાધિક જઘન્યસ્થિતિસ્થાનથી ક્રિસમયાધિક જસ્થિતિસ્થાનમાં “વિશેષાધિક” અધ્યવસાયો હોય છે અને તે સર્વે નવા જ અધ્યવસાયો હોય છે. એટલે જે સ્થિતિબંધના અધ્યવસાયોથી સમયાધિક જસ્થિતિ બંધાય છે. તેમાંના કોઇપણ અધ્યવસાયથી ક્રિસમયાધિક જસ્થિતિ બંધાતી નથી.
એ રીતે, ઉત્કૃષ્ટસ્થિતિ સુધી પૂર્વ પૂર્વના સ્થિતિસ્થાનથી પછી પછીના સ્થિતિસ્થાનમાં વિશેષાધિક-વિશેષાધિક સ્થિતિબંધના અધ્યવસાયો હોય છે. અને દરેક સ્થિતિસ્થાનમાં સર્વે નવા જ અધ્યવસાયો હોય છે. તે અધ્યવસાયોની આકૃતિ “વિષમચતુરસ્ત્ર” થાય છે.
અસત્કલ્પનાથી અસંખ્ય સ્થિતિસ્થાન = ૬૦ સ્થિતિબંધસ્થાન. અસંખ્યલોકાકાશપ્રદેશપ્રમાણ અધ્યવસાય = ૫ અધ્યવસાય.
વિશેષાધિક = ૧ અધ્યવસાય સમજવા. ચિત્રનં૦૯માં ઉભી લાઈનમાં ક્રમશઃ ૬૦ સ્થિતિબંધસ્થાન બતાવેલા છે. તેમાં નવમા-દશમાગુણઠાણે પરથી ૬૦ સુધીના સ્થિતિસ્થાનમાં એકએક સ્થિતિબંધનો અધ્યવસાય હોય છે. અને તે ક્રમશઃ અનંતગુણવિશુદ્ધ હોય છે તેથી તે અધ્યવસાયની આકૃતિ ચિત્રનં૦૯માં બતાવ્યા મુજબ ક્રમશ: મોટા-મોટા મોતીની માળાની શેર જેવી થાય છે.
(३१) अत्र जघन्यस्थितिबन्धस्थानं तु यथासमयमष्टमगुणस्थानपर्यवसानं यावत् प्राप्यमाणमेव
ग्राह्यम्, न पुनर्नवमदशमगुणस्थानप्राप्तमपि यतस्तत्रैकैकाध्यवसायस्यैव भावेनासंख्यलोकપ્રમાāવાનુvપરિતિ | વિદાયત્તરપદાવો ઝભ્ય. ભાગ-૨ પ્રેમપ્રભા ટીકા...
K૧૫૬