________________
જસ્થિતિબંધ વિશેષાધિક છે. કારણ કે પર્યાપ્તા તે ઇન્દ્રિયનો ઉસ્થિતિબંધ ૫૦ સારુ છે અને પર્યાપ્તા ચઉરિન્દ્રિયનો જવસ્થિતિબંધ કાંઈક ન્યૂન ૧૦૦ સાગરોપમ છે. એટલે પર્યાપ્તા ઇન્દ્રિયના ઉસ્થિતિબંધથી પર્યાપ્તા ચઉરિન્દ્રિયનો જવસ્થિતિબંધ દ્વિગુણથી જૂન છે. તેથી તે વિશેષાધિક છે.
તેનાથી અપર્યાપ્તચઉરિન્દ્રિયનો જળસ્થિતિબંધ વિશેષાધિક છે. તેનાથી અપર્યાપ્તચઉરિન્દ્રિયનો ઉ5સ્થિતિબંધ વિશેષાધિક છે. તેનાથી પર્યાપ્તચઉરિન્દ્રિયનો ઉ5સ્થિતિબંધ વિશેષાધિક છે.
કારણકે પલ્યોપમના સંખ્યામાં ભાગમાં ચઉરિન્દ્રિયના ચારે સ્થિતિબંધો આવી જાય છે. એટલે પૂર્વ પૂર્વના સ્થિતિબંધથી પછી પછીનો સ્થિતિબંધ વિશેષાધિક છે.
- પર્યાપ્તચઉરિન્દ્રિયના ઉ0સ્થિતિબંધથી પર્યાપ્તઅસંજ્ઞીપંચન્દ્રિયનો જસ્થિતિબંધ સંખ્યાતગુણ છે. કારણકે પર્યાપ્ત ચઉરિન્દ્રિયનો ઉસ્થિતિબંધ ૧૦૦ સારુ છે અને પર્યાપ્ત અસંજ્ઞીપંચે નો જ સ્થિતિબંધ કાંઇક ન્યૂન ૧૦૦૦ સાવે છે. એટલે પર્યાપ્ત ચઉ૦ના ઉ0સ્થિતિબંધથી પર્યાપ્ત અસંશી પંચેનો જવસ્થિતિબંધ કાંઇક ન્યૂન ૧૦ ગુણો હોવાથી સંખ્યાતગુણ છે.
તેનાથી અપર્યાપ્ત અસંજ્ઞીપંચેન્દ્રિયનો જવસ્થિતિબંધ વિશેષાધિક છે. તેનાથી અપર્યાપ્ત અસંજ્ઞીપંચે નો ઉ0સ્થિતિબંધ વિશેષાધિક છે. તેનાથી પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિયનો ઉ5સ્થિતિબંધ વિશેષાધિક છે.
કારણકે પલ્યોપમના સંખ્યામાં ભાગમાં અસંજ્ઞીપંચેન્દ્રિયના ચારે સ્થિતિબંધો આવી જાય છે. તેથી તે સર્વે વિશેષાધિક છે. સંજ્ઞીપંચેન્દ્રિયના સ્થિતિબંધમાં અલ્પબહુત્વ :तो जइजिट्ठो बंधो, संखगुणो देसविरय हस्सियरो । सम्मचउसन्नि चउरो ठिइ बंधाणुकम संखगुणा ॥५१॥ ततः यतिज्येष्ठबन्धः सङ्ख्यगुणो देशविरतस्य हुस्वेतरः । सम्यक् चत्वारः संज्ञी चत्वारः स्थितिबन्धानुक्रमेण सङ्ख्यगुणाः ॥५१॥
૧૫૨