________________
ગાથાર્થ :- તેનાથી સંયમીનો ઉસ્થિતિબંધ સંખ્યાતગુણ છે. તેનાથી દેશવિરતિનો જળસ્થિતિબંધ સંખ્યાતગુણ છે. તેનાથી દેશવિરતિનો ઉસ્થિતિબંધ સંખ્યાતગુણ છે. તેનાથી સમ્યગ્દષ્ટિના ચારેસ્થિતિબંધ ક્રમશઃ સંખ્યાતગુણ છે. તેનાથી સંજ્ઞીપંચેન્દ્રિયના ચારેસ્થિતિબંધ ક્રમશઃ સંખ્યાતગુણ છે.
વિવેચન :- પર્યાપ્તઅસંજ્ઞીપંચેન્દ્રિયના ઉ0સ્થિતિબંધથી પ્રમત્તસંયમીન ઉસ્થિતિબંધ સંખ્યાતગુણ છે. કારણ કે પર્યાપ્તઅસંજ્ઞીપંચેન્દ્રિય જીવો જ્ઞાનાવરણીયનો ઉસ્થિતિબંધ ૩૭૦ સાગરોપમ કરે છે અને પ્રમત્ત સંયમી જ્ઞાનાવરણીયનો ઉ0સ્થિતિબંધ અંત:કોડાકોડીસાગરોપમ કરે છે. એટલે ૩૦ સાગરોપમથી અંતઃકો૦કોસાવસ્થિતિબંધ સંખ્યાતગુણો થાય છે.
તેનાથી દેશવિરતિધરનો જ0સ્થિતિબંધ સંખ્યાતગુણો છે. તેનાથી દેશવિરતિધરનો ઉ5સ્થિતિબંધ સંખ્યાતગુણો છે. તેનાથી પર્યાપ્તસમ્યગ્દષ્ટિનો જવસ્થિતિબંધ સંખ્યાતગુણો છે. તેનાથી અપર્યાપ્ત સમ્યગ્દષ્ટિનો જવસ્થિતિબંધ સંખ્યાતગુણો છે. તેનાથી અપર્યાપ્ત સમ્યગ્દષ્ટિનો ઉસ્થિતિબંધ સંખ્યાતગુણો છે. તેનાથી પર્યાપ્ત સમ્યગ્દષ્ટિનો ઉ0સ્થિતિબંધ સંખ્યાતગુણો છે. તેનાથી પર્યાપ્ત મિથ્યાષ્ટિસંજ્ઞીનો જવસ્થિતિબંધ સંખ્યાતગુણો છે. તેનાથી અપર્યાપ્ત મિથ્યાદષ્ટિસંજ્ઞીનો જળસ્થિતિબંધ સંખ્યાતગુણો છે. તેનાથી અપર્યાપ્ત મિથ્યાદષ્ટિસંજ્ઞીનો ઉ5સ્થિતિબંધ સંખ્યાતગુણો છે.
તેનાથી પર્યાપ્ત મિથ્યાદૃષ્ટિસંજ્ઞીનો ઉસ્થિતિબંધ સંખ્યાતગુણો છે. કારણકે ઉસ્થિતિબંધ ૨૦ કોડાકોડીસાગરોપમાદિ છે.
અહીં પ્રમત્તસંયમીના ઉ0સ્થિતિબંધથી અપર્યાતમિથ્યાદષ્ટિ સંજ્ઞીના ઉસ્થિતિબંધ સુધીના સર્વે સ્થિતિબંધો અંતઃકો૦કો સાવ છે પણ પૂર્વ પૂર્વની અંતઃકો૦કો સા૦થી પછી પછીની અંતઃકો૦કોવસાવસ્થિતિમાં સંખ્યાતગુણા સાગરોપમ અધિક હોય છે. દાત) પ્રમત્તસંયમીનો ઉ૦
જ ૧૫૩