________________
તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞીપંચેન્દ્રિયના ચારે સ્થિતિબંધો કહેવા. પરંતુ પર્યાપ્તબેઇન્દ્રિય અને પર્યાપ્તઅસંજ્ઞીપંચેન્દ્રિયનો જળસ્થિતિબંધ સંખ્યાતગુણ કહેવો. - વિવેચનઃ- બાદરપુર્યાત એકેન્દ્રિયના ઉસ્થિતિબંધથી પર્યાપ્તબેઇન્દ્રિયનો જવસ્થિતિબંધ સંખ્યાતગુણ છે. કારણ કે બાદરપર્યાપ્તા એકેજીવો મિથ્યાત્વનો ઉ0સ્થિતિબંધ લસાગરોપમ કરે છે અને પર્યાપ્ત બેઇન્દ્રિય મિથ્યાત્વનો જવસ્થિતિબંધ પલ્યોપમનો સંખ્યામાં ભાગ ન્યૂન ૨૫ સાગરોપમ કરે છે. એટલે બાદરપર્યાપ્તાના ઉસ્થિતિબંધ કરતાં પર્યાપ્તબેઇન્દ્રિયનો જળસ્થિતિબંધ કાંઈક ન્યૂન ર૫ ગુણો છે. તેથી તે સંખ્યાતગુણ કહેવાય. તેનાથી અપર્યાપ્તા બેઇન્દ્રિયનો જ સ્થિતિબંધ વિશેષાધિક છે. તેનાથી અપર્યાપ્ત બેઇન્દ્રિયનો ઉ5સ્થિતિબંધ વિશેષાધિક છે. તેનાથી પર્યાપ્ત બે ઇન્દ્રિયનો ઉસ્થિતિબંધ વિશેષાધિક છે. કારણકે બેઇન્દ્રિયજીવો સ્વબંધને યોગ્ય કર્મપ્રકૃતિનો જવસ્થિતિબંધથી ઉ0સ્થિતિબંધ પલ્યોપમનો સંખ્યાતમો ભાગ વધારે કરે છે. દાત) બે ઇન્દ્રિયજીવો મિથ્યાત્વનો જવસ્થિતિબંધ પલ્યોપમનો સંખ્યાતમોભાગન્યૂન ૨૫ સાગરોપમ કરે છે અને ઉ0સ્થિતિબંધ ર૫ સાગરોપમ કરે છે. એટલે જ0સ્થિતિબંધ અને ઉ0સ્થિતિબંધ વચ્ચે પલ્યોપમના સંખ્યામા ભાગનું જ અંતરે હોય છે. તેમાં બેઇન્દ્રિયના ચારે સ્થિતિબંધનો સમાવેશ થઈ જાય છે. એટલે પૂર્વ પૂર્વના સ્થિતિબંધથી પછી પછીની સ્થિતિબંધ વિશેષાધિક છે.
ચિત્રમાં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી પર્યાપ્તાબેઇન્દ્રિયજીવો મિથ્યાત્વનો જ સ્થિતિબંધ પલ્યોપમનો સંખ્યાતમો ભાગચૂન ૨૫ સા૦=૨૪૯૪૦૧ સમય અને મિથ્યાત્વનો ઉ૦સ્થિતિબંધ ૨૫ સા૦=૨૫૦૦૦૦ સમય કરે છે.
પર્યાપ્તા બેઇન્દ્રિયથી અપર્યાપ્તા બેઇન્દ્રિયને વિશુદ્ધિ ઓછી હોવાથી જસ્થિતિબંધ થોડો વધુ કરે છે અને સંકિલષ્ટતા ઓછી હોવાથી ઉસ્થિતિબંધ થોડો ઓછો કરે છે.
( ૧૫૦