________________
તેનાથી પમાગુણઠાણે જસ્થિતિબંધ સંખ્યાતગુણ અંતઃકો૦કોસા) થાય. તેનાથી પમાગુણઠાણે ઉસ્થિતિબંધ સંખ્યાતગુણ અંત:કોકોસા) થાય. તેનાથી ૪થા ગુણઠાણે જ સ્થિતિબંધ સંખ્યાતગુણ અંતઃકોકોસા) થાય. તેનાથી અથાગુણઠાણે ઉસ્થિતિબંધ સંખ્યાતગુણ અંતઃકોકોસા) થાય. તેનાથી લાગુણઠાણે જ સ્થિતિબંધ સંખ્યાતગુણ અંતઃકોકોસા) થાય.
( ૯માગુણઠાણે અંત:કોડસાગરોપમ સ્થિતિબંધ થાય છે. ત્યાર પછી ઘટતાં ઘટતાં ઘણા હજાર સાગરોપમ, સો સાગરોપમ, ૫૦ સાગરોપમ, ૨૫ સાગરોપમ...છેવટે અંતર્મુહૂર્તપ્રમાણ સ્થિતિબંધ થાય છે.
૧૦માં ગુણઠાણે જસ્થિતિબંધ અંતર્મુહૂર્ત પ્રમાણ થાય છે.
૧૧ થી ૧૩ ગુણઠાણે સ્થિતિબંધ થતો નથી. મિથ્યાત્વગુણઠાણે સ્થિતિ બંધનું પ્રમાણ -
સાસ્વાદનથી અપૂર્વકરણગુણઠાણા સુધી તો અંત:કોકોસા - સ્થિતિબંધ કહ્યો પણ મિથ્યાદૃષ્ટિગુણઠાણે કોઈપણ જીવને અંત:કોકો - સાવસ્થિતિબંધ થાય કે નહીં? એ શંકાના સમાધાનમાં ગ્રન્થકારભગવંત કહી રહ્યાં છે કે, મિથ્યાત્વગુણઠાણે ભવ્યસંજ્ઞી અને અભિવ્યસંજ્ઞીને અંતઃકોકોસા)થી ઓછો સ્થિતિબંધ થતો નથી.
ગ્રન્થિદેશે આવેલા ભવ્ય અને અભવ્યને યથાપ્રવૃત્તકરણનામના અધ્યવસાયથી જ્ઞાનાવરણીયાદિ-૭ કર્મોનો અંત:કોકો સાવસ્થિતિબંધ થાય છે. પણ ભવ્યજીવો અપૂર્વકરણનામના અધ્યવસાયથી ગ્રન્થિભેદ કરીને અનિવૃત્તિકરણના અંતે જે અંતઃકોકોસાઇ પ્રમાણ સ્થિતિબંધ કરે છે, તે મિથ્યાત્વગુણઠાણે જઘન્યસ્થિતિબંધ સમજવો.
અહીં “મિથ્યાષ્ટિભવ્યસંશી”માં મિથ્યાદષ્ટિ વિશેષણ મૂકવામાં ન આવે, તો અનિવૃત્તિબાદરાદિગુણઠાણે રહેલા ભવ્યસંજ્ઞીનું પણ ગ્રહણ થઈ જાય છે અને એવા ભવ્યસંજ્ઞી અંતઃકો૦કોસા)થી પણ ઓછો
(૨૯) બીજા-ત્રીજાગુણઠાણે જઘન્ય કે ઉત્કૃષ્ટનું અલ્પબદુત્વ શાસ્ત્રમાં દેખાતું નથી. તેથી અહીં કહ્યું નથી.
૧૪૪