________________
ચિત્રનં૦૮માં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી ૧લા ઉસ્થિતિસ્થાને રહેલા ચારેગતિના જીવો ઉ૦સંક્લેશથી જ્ઞાના૦૫+દર્શના૦૯+ અશાતા+અંતo૫=૨૦ પ્રકૃતિનો ૩૦ કોકો સા૦ ઉસ્થિતિબંધ કરે છે. ૧૬ કષાયનો ૪૦ કોકો,સા) ઉસ્થિતિબંધ કરે છે. મિથ્યાત્વનો ૭૦કો કો૦સાવ ઉસ્થિતિબંધ કરે છે અને ભય-જુગુપ્સાદિપપંચેન્દ્રિયાદિ-૨૪+ નીચગોત્ર=૩૦ પ્રકૃતિનો ૨૦ કોકો સાવ ઉસ્થિતિબંધ કરે છે. * ૧૧મા સ્થિતિસ્થાને રહેલા ચારેગતિના મિથ્યાદષ્ટિજીવો તદ્યોગ્યસંક્લેશથી શાતાનો ૧૫કોકોસા અને હાસ્ય-રતિ, પુત્રવેદ, પ્રથમસંઘયણ, પ્રથમસંસ્થાન, શુભવિહાયોગતિ, સ્થિરાદિ-૬, ઉચ્ચગોત્રનો ૧૦ કોઇકોવસાવ ઉ0સ્થિતિબંધ કરે છે. * ૯મા સ્થિતિસ્થાને રહેલા ચારગતિના જીવો તદ્યોગ્યસંક્લેશથી બીજા
સંઘયણ અને બીજા સંસ્થાનનો ૧૨ કોકોસા) ઉસ્થિતિબંધ કરે છે. * ૭મા સ્થિતિસ્થાને રહેલા ચારેગતિના જીવો તદ્યોગ્યસંક્લેશથી ત્રીજાસંઘયણ અને ત્રીજા સંસ્થાનનો ૧૪ કોકોસાઇ પ્રમાણ ઉસ્થિતિબંધ કરે છે. + ૬ઠ્ઠા સ્થિતિસ્થાને રહેલા ચારગતિના જીવો તદ્યોગ્યસંક્લેશથી મનુષ્યદ્રિક
સ્ત્રીવેદનો ૧૫ કોઇકોઇસા) ઉસ્થિતિબંધ કરે છે. * પમા સ્થિતિસ્થાને રહેલા ચારેગતિના જીવો તદ્યોગ્યસંક્લેશથી ચોથાસંઘયણ અને ચોથાસંસ્થાનનો ૧૬ કોકો સાવ પ્રમાણ ઉસ્થિતિબંધ કરે છે. * ત્રીજા સ્થિતિસ્થાને રહેલા ચારેગતિના જીવો તદ્યોગ્યસંક્લેશથી પાંચમાસંઘયણ અને પાંચમા સંસ્થાનનો ૧૮ કોકો સાવ પ્રમાણ
ઉ0સ્થિતિબંધ કરે છે. જિનનામ-આહારદ્ધિકના જઘન્યસ્થિતિબંધના સ્વામી :
નીચેથી ઉપરના ગુણઠાણા તરફ જતાં વિશુદ્ધિ વધતી જવાના કારણે સ્થિતિબંધ ઘટતો જાય છે. એ નિયમાનુસારે ક્ષપકશ્રેણીમાં અપૂર્વકરણ