________________
અને ઉચ્ચગોત્રનો ૮ મુહૂર્તનો જઘન્યસ્થિતિબંધ કરે છે. જ્ઞાના૦૫, દર્શના૦૪, અંતરાયપનો અંતર્મુહૂર્ત પ્રમાણ જઘન્યસ્થિતિબંધ કરે છે.
પર્યાપ્તઅસંજ્ઞીપંચેન્દ્રિયજીવો દેવદ્વિકનો પલ્યોની સંખ્યામાં ભાગચૂન ૧૪૨ સાગરોપમ અને વૈક્રિયદિક-નરકદ્ધિકનો પલ્યોપમનો સંખ્યાતમો ભાગચૂન ૨૮૫ સાગરોપમ જેટલો જઘન્યસ્થિતિબંધ કરે છે. કારણ કે એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય મરીને દેવ-નરકમાં ઉત્પન્ન થતા નથી તેથી તે જીવો વૈક્રિયષકને બાંધતા નથી અને સંજ્ઞીતિર્યચ-મનુષ્યો ઓછામાં ઓછો વૈક્રિયષકનો અંત કોકો સા૦ સ્થિતિબંધ કરે છે. એનાથી ઓછો સ્થિતિબંધ કરતા નથી. એટલે વૈ૦ષકના જઘન્યસ્થિતિબંધના સ્વામી અસંજ્ઞીપંચેન્દ્રિયજીવો કહ્યાં છે.
આયુષ્યકર્મનો જઘન્યસ્થિતિબંધ અસંજ્ઞીજીવો કરે છે અને સંજ્ઞીજીવો પણ કરે છે. તેમાં અસંજ્ઞીપંચેન્દ્રિય અને અયુગલિક સંજ્ઞી તિર્યંચ-મનુષ્યો દેવાયુ અને નરકાયુનો ૧૦૦૦૦ વર્ષનો જઘન્યસ્થિતિબંધ કરે છે. તથા એકેન્દ્રિયાદિ તિર્યંચ-મનુષ્યો મનુષ્યાય અને તિર્યંચાયુનો ક્ષુલ્લકભવ પ્રમાણ જઘન્યસ્થિતિબંધ કરે છે.
બાદરપર્યાપા એ કેન્દ્રિયજીવો નિદ્રા-પ+અશાતા+મોહનીય-૨૧ [મિથ્યાત્વ, પહેલા-૧૨ કષાય, હાસ્યાદિ-૬, સ્ત્રીવેદ, નપુંવેદ]+નામ-૫૭ [ગતિ-૨, દિવ-નરકવિના] જાતિ-૫, શરીર-૩[તૈ૦, કાળ, ઔ૦] ઔ૦ અંગો, વર્ણાદિ-૪, સં૦૬, સંવ૬, આનુવર, વિહાર, પ્રત્યેક-૭ [જિનનામ વિના], ત્રણ-૯ (યશવિના], સ્થા૦૧૦]+નીચગોત્ર=૮૫ પ્રકૃતિનો જઘન્યસ્થિતિબંધ કરે છે. કારણ કે ગાથાનં૦૩૭-૩૮માં કહ્યા મુજબ નિદ્રાદિ-૮૫ પ્રકૃતિનો સૌથી ઓછામાં ઓછો પલ્યોપમનો અસંખ્યાતમોભાગન્યૂન સાગરોપમાદિ સ્થિતિબંધ એકેન્દ્રિયજીવો કરે છે. પરંતુ એકેOજીવો પણ ૪ પ્રકારે છે. (૧) અપર્યાપ્ત સૂક્ષ્મએકે૦, (૨) પર્યાપ્તસૂક્ષ્મએકે), (૩) અપર્યાપ્તબાદરએકે૦, અને (૪) પર્યાપ્તબાદરએકેડે.. એમાંથી બાદરપર્યાપ્તા એકેન્દ્રિયને સૌથી વધારે વિશુદ્ધિ હોય છે. તેથી તે જીવો બાકીના એકેન્દ્રિય કરતાં સૌથી ઓછામાં ઓછો સ્થિતિબંધ કરે છે. એટલે નિદ્રાપંચકાદિ-૮૫ પ્રકૃતિના જઘન્યસ્થિતિબંધના સ્વામી બાદરપર્યાપ્તા એકેન્દ્રિયજીવો કહ્યાં છે.