________________
૧૮૦૦ વર્ષ છે અને નિષેકકાળ ૧૮૦૦ વર્ષન્યૂન ૧૮ કોડાકોડીસાગરોપમ છે.
સમચતુરસસંસ્થાન અને વજૂઋષભનારાચસંઘયણની ઉત્કૃષ્ટસ્થિતિ ૧૦ કોડાકોડીસાગરોપમ બંધાય છે. તે બન્નેનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૦૦૦ વર્ષ અને નિષેકકાળ ૧૦૦૦ વર્ષન્યૂન ૧૦ કોડાકોડીસાગરોપમ છે. ન્યગ્રોધસંસ્થાન અને ઋષભનારાચસંઘયણની ઉત્કૃષ્ટસ્થિતિ ૧૨ કોડાકોડીસાગરોપમ બંધાય છે. તે બન્નેનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૧૨૦૦ વર્ષ છે અને નિષેકકાળ ૧૨૦૦ વર્ષન્યૂન ૧રકો કોઢસા) છે. સાદિસંસ્થાન અને નારાચસંઘયણની ઉત્કૃષ્ટસ્થિતિ ૧૪ કોડાકોડીસાગરોપમ બંધાય છે. તે બન્નેનો ઉત્કૃષ્ટઅબાધાકાળ ૧૪૦૦ વર્ષ છે અને નિષેકકાળ ૧૪૦૦ વર્ષન્યુન ૧૪કો કોસાછે. ચોથા કુમ્ભસંસ્થાના અને અર્ધનારાચસંઘયણની ઉત્કૃષ્ટસ્થિતિ ૧૬ કોડાકોડીસાગરોપમ બંધાય છે. તે બન્નેનો અબાધાકાળ ૧૬૦૦ વર્ષ છે અને નિષેકકાળ ૧૬૦૦ વર્ષન્યૂન ૧૬કોકો સાવે છે. પાંચમા વામનઃસંસ્થાન અને કીલિકાસંઘયણની ઉત્કૃષ્ટસ્થિતિ ૧૮ કોડાકોડીસાગરોપમ બંધાય છે. તે બન્નેનો અબાધાકાળ-૧૮૦૦ વર્ષ છે અને નિષેકકાળ ૧૮૦૦ વર્ષન્યુન ૧૮ કોકો,સાવે છે. છટ્ટા હુડકસંસ્થાન અને છેવદ્રાસંઘયણની ઉત્કૃષ્ટસ્થિતિ ૨૦ કોડાકોડીસાગરોપમ બંધાય છે. તે બન્નેનો અબાધાકાળ ૨૦૦૦ વર્ષ છે અને નિષેકકાળ ૨૦૦૦ વર્ષન્યૂન ૨૦કોકો સાવ છે.
૧૬કષાયની ઉત્કૃષ્ટસ્થિતિ ૪૦ કોડાકોડીસાગરોપમ બંધાય છે. તે દરેકનો અબાધાકાળ ૪000 વર્ષ છે અને નિષેકકાળ ૪૦૦૦ વર્ષન્યૂન ૪૦કોકો સાવ છે. મૃદુ, લઘુ, સ્નિગ્ધ, ઉષ્ણ, સુરભિગંધ, શ્વેતવર્ણ, મધુરરસની ઉત્કૃષ્ટસ્થિતિ ૧૦ કોડાકોડી સાગરોપમ બંધાય છે. એ ૭ પ્રકૃતિનો અબાધાકાળ ૧૦૦૦ વર્ષ છે અને નિષેકકાળ ૧૦૦૦ વર્ષન્યૂન ૧૦ કોડાકોડીસાગરોપમ છે. પીતવર્ણ અને આસ્ફરસની ઉત્કૃષ્ટસ્થિતિ ૧રી કોડાકોડીસાગરોપમ બંધાય છે. તે બન્નેનો અબાધાકાળ ૧૨૫૦ વર્ષ છે અને નિષેકકાળ ૧૨૫૦ વર્ષન્યૂન ૧રી કોકોસાછે લાલવર્ણ અને તૂરારસની ઉત્કૃષ્ટસ્થિતિ ૧૫ કોડાકોડીસાગરોપમ બંધાય છે. તે બન્નેનો
K ૮૪