________________
વૈક્રિયચતુષ્ક+નરકતિક=૫૪ પ્રકૃતિનો 109999 =૨૮૫ =૨૮૫ સાગરોપમ અધિક સાતીયા પાંચભાગ ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરે છે.
એ પ્રમાણે, અસંક્ષીપંચેન્દ્રિય ૧૩૭ પ્રકૃતિનો ઉ5સ્થિતિબંધ કરે છે તેમાંથી પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ઓછો કરવાથી જેટલો સ્થિતિબંધ આવે, તેટલો અસંજ્ઞીપંચેન્દ્રિયજીવો જઘન્યસ્થિતિબંધ કરે છે. દા, ત) અસંજ્ઞી-પંચેન્દ્રિયજીવો મિથ્યાત્વનો પલ્યોપમનો સંખ્યાતમોભાગ ન્યૂન ૧૦૦૦ સાગરોપમ જઘન્યસ્થિતિબંધ કરે છે.
અસંજ્ઞીપંચેન્દ્રિય જીવો ચારે પ્રકારના આયુષ્યનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ પલ્યોપમનો અસંખ્યાતમોભાગ કરે છે અને દેવાયુ-નરકાયુનો જઘન્યસ્થિતિબંધ ૧૦000 વર્ષ પ્રમાણ કરે છે. તથા મનુષ્યાયુ-તિર્યંચાયુનો જઘન્યસ્થિતિબંધ શુલ્લકભવ પ્રમાણ કરે છે.
સંજ્ઞીજીવો ઓધે [સામાન્યથી] જે પ્રકૃતિનો જેટલો ઉ5સ્થિતિબંધ કહ્યો છે, તે પ્રકૃતિનો તેટલો ઉAસ્થિતિબંધ કરે છે અને સંજ્ઞીજીવો જ્ઞાના૦૫, દર્શના૦૪, અંત૦પ, યશ, ઉચ્ચગોત્ર, શાતા, સં૦૪, પુરુષવેદ, જિનનામ, આહાદ્વિક, ૪ આયુષ્ય એ-ર૯ પ્રકૃતિનો જ સ્થિતિબંધ ઓઘમાં કહ્યાં મુજબ કરે છે. બાકીની ૯૧ પ્રકૃતિનો જવસ્થિતિબંધ અંતઃકો કોસાઈ કરે છે. પંચસંગ્રહનાં મતે - - પંચસંગ્રહકાર ભગવંતનું એવું માનવું છે કે, મોળે [સામાન્યથી] જિનનામાદિ ૩૫ પ્રકૃતિ વિના બાકીની નિદ્રાદિ-૮૫ પ્રકૃતિમાંથી પોતપોતાની ઉસ્થિતિને મિથ્યાત્વની ઉસ્થિતિથી ભાગતાં જે આવે છે. તે જઘન્યસ્થિતિબંધ જાણવો. દાવત) મિથ્યાત્વની ઉસ્થિતિ ૭૦ કોકો - સાઇને મિથ્યાત્વની ઉ5સ્થિતિ ૭૦ કોકોસાવથી ભાગતાં ૧ સાગરોપમ આવે છે. તે મિથ્યાત્વનો જઘન્યસ્થિતિબંધ જાણવો.
એ કેન્દ્રિયજીવો ૧૦૭ પ્રકૃતિમાંથી પોતપોતાની ઉસ્થિતિને મિથ્યાત્વની ઉસ્થિતિથી ભાગતાં જેટલો સ્થિતિબંધ આવે, તેટલો જઘન્યસ્થિતિબંધ કરે છે. તેમાં પલ્યોપમનો અસંખ્યાતમોભાગ ઉમેરવાથી જેટલો સ્થિતિબંધ આવે, તેટલો ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરે છે. દાત) (૨૧) પંચસંગ્રહદ્વાર-૫ ગાથા નં૦ ૫૪
૬ ૧૦૮