________________
હોતો નથી. એટલે ચિત્ર૦પમાં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી ૧૧મા સ્થિતિસ્થાને રહેલા તિર્યંચ-મનુષ્યો તદ્યોગ્યસંકલેશથી દેવદ્રિકનો ૧૦ કોકોસાઇ પ્રમાણ ઉસ્થિતિબંધ કરે છે.
૧લા ઉસ્થિતિસ્થાને રહેલા તિર્યચ-મનુષ્યો અતિસંક્લિષ્ટ પરિણામથી નરકપ્રયોગ્ય જ પ્રકૃતિ બાંધે છે. અતિસંક્લિષ્ટ પરિણામે દેવપ્રાયોગ્ય પ્રકૃતિ બંધાતી નથી. તેથી દેવદ્ધિકનો ઉ0સ્થિતિબંધ “તદ્યોગ્યસંક્લિષ્ટ પરિણામે” કહ્યો છે.
ચિત્રનં૦પમાં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી ૧લા ઉસ્થિતિસ્થાને રહેલા તિર્યંચ-મનુષ્યો ઉસંકલેશથી નરક પ્રાયોગ્ય જ પ્રકૃતિઓ બાંધે છે. કારણ કે અસત્કલ્પનાથી ત્રીજા સ્થિતિસ્થાને રહેલા તિર્યચ-મનુષ્ય વધુમાં વધુ તિર્યંચપ્રાયોગ્ય પ્રકૃતિનો ૧૮ કોકો સાવસ્થિતિબંધ કરી શકે છે. ત્યારપછીના સ્થિતિસ્થાનોમાં રહેલા તિર્યંચ-મનુષ્યો સંકિલષ્ટતાં વધી જવાથી તિર્યંચપ્રાયોગ્ય પ્રકૃતિઓ બાંધી શકતા નથી. એટલે નરકમાયોગ્ય જ પ્રકૃતિઓ બાંધે છે. અને અતિસંક્લિષ્ટ પરિણામ ૧લા ઉસ્થિતિસ્થાને જ હોય છે. તેનાથી ઉપરના બીજા-ત્રીજા વગેરે સ્થિતિસ્થાને નરકમાયોગ્ય બંધ હોય છે. પણ અતિસંક્લિષ્ટપરિણામ નથી હોતો. તેથી ૧લા ઉસ્થિતિસ્થાને રહેલા તિર્યંચ-મનુષ્યો જ ઉસંક્લેશથી નરકટ્રિક અને વૈક્રિયદ્રિકનો ઉસ્થિતિબંધ કરે છે. આયુષ્યત્રિકના ઉસ્થિતિબંધના સ્વામી -
પૂર્વકોડવર્ષના આયુષ્યવાળા મિથ્યાત્વી પર્યાપ્તસંજ્ઞીતિર્યંચ-મનુષ્યો પોતાના આયુષ્યના બે ભાગ ગયા પછી ત્રીજાભાગના પ્રથમસમયે તદ્યોગ્ય [મનુષ્યાઅને તિર્યંચાયુના ઉસ્થિતિબંધને યોગ્ય]વિશુદ્ધ પરિણામથી મનુષ્યાય અને તિર્યંચાયુનો પૂર્વક્રોડવર્ષના ત્રીજાભાગ અધિક ૩ પલ્યોપમનો ઉસ્થિતિબંધ કરે છે.
દેવ-નારકોને યુગલિકમાં ઉત્પન્ન થવાનું ન હોવાથી મનુષ્યા, કે તિર્યંચાયુનો સાધિક ૩ પલ્યોપમ પ્રમાણ ઉસ્થિતિબંધ કરતાં નથી. તેથી મુનષ્યા, અને તિર્યંચાયુના ઉત્કૃષ્ટસ્થિતિબંધના સ્વામી “તિર્યંચ-મનુષ્ય” કહ્યાં છે અને ચાલુભવના આયુષ્યના ત્રીજાભાગના બીજા વગેરે સમયે