________________
– રથી ૧ સ્થિતિસ્થાન સુધી નરકપ્રાયોગ્ય જ પ્રકૃતિનો સમયાધિક - ૧૮કોકોસા)થી ૨૦કોકોસાળ સ્થિતિબંધ કરે છે. એટલે તિર્યંચ-મનુષ્યો ૩જા સ્થિતિસ્થાન સુધી તિર્યંચપ્રાયોગ્ય પ્રકૃતિનો વધુમાં વધુ ૧૮ કોકો - સાવ સ્થિતિબંધ કરી શકે છે. ત્યારપછી તિર્યંચ-મનુષ્યને તિર્યંચપ્રાયોગ્ય પ્રકૃતિનો બંધ હોતો નથી. અને ૩જાસ્થિતિસ્થાનની ઉપરના ૪થા-પમા વગેરે સ્થિતિસ્થાનમાં એક0-
વિક્લેન્દ્રિયતિર્યંચ પ્રાયોગ્યબંધ હોય છે. પણ વિકલેન્દ્રિયત્રિક અને સૂક્ષ્મત્રિકના ઉ0સ્થિતિબંધને યોગ્યસંકલેશ હોતો નથી. એટલે..
ચિત્રનં૦૫માં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી ત્રીજા સ્થિતિસ્થાનમાં રહેલા તિર્યંચ-મનુષ્યો વિકલેન્દ્રિયત્રિક અને સૂક્ષ્મત્રિકના ઉસ્થિતિબંધને યોગ્ય સંકલેશથી વિકસેન્દ્રિયત્રિક અને સૂક્ષ્મત્રિકનો ૧૮ કોકોસા) ઉસ્થિતિબંધ કરે છે.
ચિત્રનં૦૫માં બતાવ્યા મુજબ ૧લા ઉસ્થિતિસ્થાને રહેલા તિર્યચ-મનુષ્યો ઉસંક્લેશથી નરકપ્રાયોગ્ય જ પ્રકૃતિઓ બાંધે છે. તિર્યંચ પ્રાયોગ્ય પ્રકૃતિઓ બાંધી શકતા નથી. તેથી વિકસેન્દ્રિયત્રિક અને સૂક્ષ્મત્રિકનો ઉ0સ્થિતિબંધ “તદ્યોગ્યસંક્લિષ્ટ પરિણામે” કહ્યો છે. વૈક્રિયષકના ઉસ્થિતિબંધના સ્વામી :
મિથ્યાત્વી પર્યાપ્તસંજ્ઞી તિર્યંચ-મનુષ્યો તદ્યોગ્ય [દેવદ્વિકના ઉસ્થિતિબંધને યોગ્ય] સંક્લેશથી દેવદ્વિકનો ૧૦ કોકોસા) ઉસ્થિતિબંધ કરે છે અને ઉત્કૃષ્ટસંક્લેશથી નરકદ્ધિક તથા વૈક્રિયદ્વિકનો ૨૦ કોકોસા પ્રમાણ ઉસ્થિતિબંધ કરે છે. કારણ કે દેવ-નારકો મરીને દેવ-નારકમાં ઉત્પન્ન થતા નથી. તેથી તે જીવો વૈક્રિયષકને બાંધતા નથી. એટલે વૈ૦ષકના ઉસ્થિતિબંધના સ્વામી “સંજ્ઞીતિર્યંચ-મનુષ્યો” કહ્યાં છે.
ચિત્રનં૦પમાં બતાવ્યા મુજબ અસત્કલ્પનાથી ૨૪ થી ૧૧ સુધીના સ્થિતિસ્થાનમાં રહેલા તિર્યંચ-મનુષ્યો ક્રમશઃ અંતઃકો૦કોવસાવથી ૧૦ કોકોસાળ સુધી દેવપ્રાયોગ્ય પ્રકૃતિને બાંધી શકે છે. ત્યાર પછીના ૧૨મા વગેરે સ્થિતિસ્થાનમાં સંલિષ્ટતા વધી જવાથી દેવપ્રાયોગ્ય કર્મપ્રકૃતિ બંધાતી નથી. અને ૧૧ની ઉપરના ૧૨મા-૧૩મા વગેરે સ્થિતિસ્થાનમાં દેવપ્રાયોગ્ય પ્રકૃતિ બંધાય છે પણ દેવદ્ધિકના ઉસ્થિતિબંધને યોગ્યસંકલેશ
{ ૧૨૫