________________
મિથ્યાત્વની ઉAસ્થિતિ ૭૦ કોકોસા ને મિથ્યાત્વની ઉસ્થિતિ ૭૦ કોઇકોસા૦થી ભાગતાં ૧ સાગરોપમ આવે છે. એટલે એકેન્દ્રિયજીવો મિથ્યાત્વનો જઘન્યસ્થિતિબંધ ૧ સાગરોપમ કરે છે અને મિથ્યાત્વનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક ૧ સાગરોપમ કરે છે.
એ કેન્દ્રિયજીવો જે પ્રકૃતિનો જેટલો જઘન્યસ્થિતિબંધ અને ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરે છે, તેના કરતાં બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રિય અને અસંજ્ઞીપંચેન્દ્રિય જીવો ક્રમશઃ ૨૫-૫૦-૧૦૦ અને ૧૦૦૦ ગુણો અધિક જઘન્યસ્થિતિબંધ અને ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરે છે. કર્મપ્રકૃતિના મતે :
સજાતીય પ્રકૃતિના સમૂહને “વર્ગ” કહે છે.
મતિજ્ઞાનાવરણીયાદિ-પનો જ્ઞાનાવરણીયવર્ગ, ચક્ષુદર્શનાવરણીયાદિ૯નો દર્શનાવરણીયવર્ગ, શાતા-અશાતાની વેદનીયવર્ગ, મિથ્યાત્વમોહનીયકર્મનો દર્શનમોહનીયવર્ગ, ૧૬ કષાયનો કષાયમહનીમવર્ગ, નોકષાયનો નોકષાયમોહનીયવર્ગ, ૯૩ નામકર્મનો નામવર્ગ, ઉચ્ચ-નીચગોત્રનો ગોત્રવર્ગ, દાનાંતરાયાદિ-પનો અંતરાયવર્ગ છે.
એ રીતે, કુલ-૯ વર્ગ પાડવામાં આવ્યા છે.
જિનનામાદિ ૩૫ પ્રકૃતિ વિના બાકીની નિદ્રાદિ-૮૫ પ્રકૃતિમાંથી પોતપોતાના વર્ગની ઉસ્થિતિને મિથ્યાત્વની ઉસ્થિતિથી ભાગતાં જે આવે, તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછો કરવાથી જે આવે, તે જઘન્યસ્થિતિબંધ જાણવો એ નિયમાનુસારે નિદ્રા-પનો અને અશાતાનો જીસ્થિતિબંધ પલ્યો,અસંતુમોભાગન્યૂન સાગરોપમ થાય છે. * મિથ્યાત્વનો જ સ્થિતિબંધ પલ્યો,અસંચમો ભાગગૂન ૧ સાવ થાય છે. * પહેલા-૧૨ કષાયનો જ સ્થિતિબંધ ૫Oઅસંવભાગનૂન સાવ થાય છે * પુત્રવેદ વિના નોકષાયનો જવસ્થિતિબંધ ૫Oઅસંવભાગનૂસાથાય છે. (૨૨) કર્મપ્રકૃતિ બંધનકરણ ગાથા નં૦ ૭૯
૬ ૧૦૯