________________
મિથ્યાત્વગુણઠાણે સ્થિતિસ્થાનો :
ચિત્રનંતૃપમાં બતાવ્યા મુજબ મિથ્યાત્વગુણઠાણે અસત્કલ્પનાથી
અસંખ્યસ્થિતિબંધસ્થાન=૨૪ સ્થિતિબંધસ્થાન માનવા...તેમાં ૧લા સ્થિતિસ્થાને રહેલા જીવો ૨૦ કોળકો સાવ ઉસ્થિતિબંધ કરે છે. રજા સ્થિતિસ્થાને રહેલા જીવો ૧૯ કોકોસાવ સ્થિતિબંધ કરે છે. ૩જા સ્થિતિસ્થાને રહેલા જીવો ૧૮ કોકો સાવ સ્થિતિબંધ કરે છે. ૪થા સ્થિતિસ્થાને રહેલા જીવો ૧૭ કોળકોસાળ સ્થિતિબંધ કરે છે. પમાં સ્થિતિસ્થાને રહેલા જીવો ૧૬ કોકો સાવ સ્થિતિબંધ કરે છે. ૬ઢા સ્થિતિસ્થાને રહેલા જીવો ૧૫ કોકો સાવ સ્થિતિબંધ કરે છે.
એ પ્રમાણે, એક-એક સ્થિતિસ્થાને એક-એક કોકોકસાઇ સ્થિતિબંધ ઘટવાથી ૨૦મા સ્થિતિસ્થાને રહેલા જીવો ૧ કોકોસા સ્થિતિબંધ કરે છે અને ૨૧થી ૨૪ સ્થિતિસ્થાને રહેલા જીવો અંતઃકોકો સાવસ્થિતિબંધ કરે છે. એમ માનવામાં આવે, તો..
ચિત્રનં૦૫માં બતાવ્યા મુજબ મિથ્યાત્વગુણઠાણામાં રહેલા તિર્યંચ-મનુષ્યો અસત્કલ્પનાથી...
– ૨૨થી ૨૪ સ્થિતિસ્થાન સુધી અતિવિશુદ્ધિથી દેવપ્રાયોગ્યપ્રકૃતિનો અંતકોકોસાળ સ્થિતિબંધ કરે છે.
– ૨૧થી ૧૧ સ્થિતિસ્થાન સુધી સ્વપરિણામાનુસારે ચારેગતિપ્રાયોગ્યપ્રકૃતિનો ક્રમશઃ અંતઃકો૦કો સા૦થી ૧૦કો કે સાવ સ્થિતિબંધ કરે છે. ત્યારપછીના સ્થિતિસ્થાનોમાં સંલિષ્ટતા વધી જવાથી દેવપ્રાયોગ્યપ્રકૃતિ બંધાતી નથી એટલે..
– ૧૦ થી ૬ સ્થિતિસ્થાન સુધી સ્વપરિણામાનુસારે દેવપ્રાયોગ્ય કર્મપ્રકૃતિ વિના ગતિપ્રાયોગ્ય કર્મપ્રકૃતિનો ક્રમશઃ સમયાયિક ૧૦ કોકોસા૦થી ૧પકોકોસાડ સ્થિતિબંધ કરે છે. ત્યારપછીના સ્થિતિસ્થાનમાં સંક્લિષ્ટતા વધી જવાથી મનુષ્યપ્રાયોગ્યબંધ થતો નથી એટલે..
– ૫ થી૩ સ્થિતિસ્થાન સુધી સ્વપરિણામોનુસારે તિર્યંચપ્રાયોગ્ય કે નરકપ્રાયોગ્ય પ્રકૃતિનો સમયાધિક ૧પકોકોસા)થી ૧૮કોકોસા સ્થિતિબંધ કરે છે. ત્યારપછીના સ્થિતિસ્થાનોમાં રહેલા તિર્યંચ-મનુષ્યોને સંક્લિષ્ટતા વધી તિર્યંચપ્રાયોગ્યપ્રકૃતિ બાંધી શકતા નથી એટલે..
૧૨૪