________________
ગાથાર્થ :- એ જ પોતપોતાની ઉસ્થિતિને મિથ્યાત્વની ઉસ્થિતિથી ભાગતાં જે આવે, તે] એકેન્દ્રિયજીવોને યોગ્ય ઉસ્થિતિબંધ જાણવો. તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછો કરવાથી એકેન્દ્રિયને યોગ્ય જઘન્યસ્થિતિબંધ આવે છે.
એકેન્દ્રિયને યોગ્ય ઉત્કૃષ્ટસ્થિતિબંધને રપ-૫૦-૧૦૦ અને ૧૦૦૦ વડે ગુણવાથી ક્રમશઃ વિકસેન્દ્રિય અને અસંજ્ઞીપંચેન્દ્રિયને યોગ્ય ઉત્કૃષ્ટસ્થિતિબંધ આવે છે. તેમાંથી પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ઓછો કરવાથી તે જ જીવોને યોગ્ય જઘન્યસ્થિતિબંધ આવે છે. તથા દેવાયુ અને નરકાયુનો જઘન્યસ્થિતિબંધ ૧૦૦૦૦ વર્ષ છે અને બાકીના આયુષ્યનો જઘન્યસ્થિતિબંધ શુલ્લકભવ પ્રમાણ છે.
વિવેચન - એકેન્દ્રિયજીવો અને વિકલેન્દ્રિયજીવો પૂર્વે કહ્યા મુજબ ૧૪૬ પ્રકૃતિમાંથી જિનનામ, દેવત્રિક, નરકત્રિક, વૈક્રિયચતુષ્ક, આહારકચતુષ્ક એ ૧૫ વિના ૧૩૧ પ્રકૃતિને બાંધે છે અને અંજ્ઞીપંચેન્દ્રિય જીવો ૧૪૬ પ્રકૃતિમાંથી જિનનામ અને આહારકચતુષ્ક... એ ૫ વિના ૧૪૧ પ્રકૃતિને બાંધે છે. એકેન્દ્રિયને યોગ્ય ઉસ્થિતિબંધ અને જસ્થિતિબંધ -
એકેન્દ્રિય જીવો ૧૩૧ પ્રકૃતિમાંથી મનુષ્યાય અને તિર્યંચાયુનો પૂર્વક્રોડવર્ષપ્રમાણઉત્કૃષ્ટસ્થિતિબંધ કરે છે. બાકીની ૧૨૯ પ્રકૃતિમાંથી પોતપોતાની ઉ5સ્થિતિબંધને મિથ્યાત્વની ઉ0સ્થિતિથી ભાગતાં જેટલો સ્થિતિબંધ આવે, તેટલો જ તે તે પ્રકૃતિનો ઉસ્થિતિબંધ કરે છે.
એકેન્દ્રિયજીવો જ્ઞાના પ+દર્શના૦૯+અંત૦પ+અશાતા=૨૦ પ્રકૃતિનો 8 સાગરોપમ.શાતા+સ્ત્રીવેદ+મનુષ્યદ્ધિકલાલવર્ણ તૂરો રસ=૬ પ્રકૃતિનો સાગરોપમ મિથ્યાત્વનો ૧ સાગરોપમ...૧૬ કષાયનો મેં સાગરોપમ... હાસ્ય-રતિજ્યુવેદ પહેલુંસંઘયણ પહેલું સંસ્થાન શુકલવર્ણ + સુરભિગંધ +મધુર+મૃદુ +લઘુ+સ્નિગ્ધ+ઉષ્ણ+શુભવિહાયોગતિ+સ્થિરાદિ-૬+ઉચ્ચગોત્ર=૨૦ પ્રકૃતિનો 8 સાગરોપમ...સૂક્ષ્મત્રિક+