________________
વિકલેન્દ્રિયત્રિક+ કુન્શ+કિલિકા=૮ પ્રકૃતિનો ડ સાગરોપમ......બીજાસંઘયણ-બીજા સંસ્થાનનો સાગરોપમ.....ત્રીજાસંઘયણ-ત્રીજાસસ્થાનનો - સાગરોપમ...ચોથાસંઘયણ-ચોથાસંસ્થાનનો સાગરોપમ પીતવર્ણ અને આસ્ફરસનો સાગરોપમ..... નીલવર્ણ અને કટુરસનો | સાગરોપમ...... અને અરતિશોક+ભય+જુગુપ્સા+ નપું વેદતિર્યંચદ્ધિક એ કે૦+પંચ૦+ઔદ્ધિક+તૈ૦૧૦+કા૨શ૦+ઔદારિકાદિ-૩ બંધન+ ઔદારિકાદિ-૩સંઘાતન+ છેવટું + હુંડક + કૃષ્ણ + દુરભિમંતિક્તરસ+ શીતાદિ-૪+ અશુભવિહા૦+ પ્રત્યેક-૭+ ત્રસાદિ-૪+ સ્થાવર + અસ્થિરાદિ૬+નીચગોત્ર=૪૮ પ્રકૃતિનો કે સાવ ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરે છે.
એ પ્રમાણે, એકેન્દ્રિયજીવો ૧૨૯ પ્રકૃતિનો ઉ0સ્થિતિબંધ કરે છે. તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમોભાગ ઓછો કરવાથી જેટલો સ્થિતિબંધ આવે, તેટલો જઘન્યસ્થિતિબંધ કરે છે. દાવત, એકેન્દ્રિયજીવો મિથ્યાત્વનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ ૧ સાગરોપમ કરે છે અને મિથ્યાત્વનો જઘન્યસ્થિતિબંધ પલ્યોપમનો અસંખ્યાતમોભાગનૂન ૧ સાગરોપમ કરે છે. તથા મનુષ્યા, અને તિર્યંચાયુનો ક્ષુલ્લકભવ જેટલો જ સ્થિતિબંધ કરે છે. બેઇન્દ્રિયને યોગ્ય ઉoસ્થિતિબંધ અને જળસ્થિતિબંધ :
એકેન્દ્રિયજીવો ૧૨૯માંથી જે પ્રકૃતિનો જેટલો ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરે છે. તેના કરતાં બેઇન્દ્રિયજીવો તે જ પ્રકૃતિનો “૨૫ ગુણો” અધિક ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરે છે.
બેઈન્દ્રિયજીવો જ્ઞાનાવરણીયાદિ-૨૦ પ્રકૃતિનો છે === ૧૦ =૧૦ સાગરોપમ અધિક સાતીયા પાંચભાગ......... શાતાદિ-૬ પ્રકૃતિનો = ઉy =૫ =૫ સાગરોપમ અધિક ચૌદીયા પાંચભાગ...... મિથ્યાત્વનો ૧૪૨૫=રપ સાગરોપમ..... ૧૬ કષાયનો ૐ = 199=૧૪ =૧૪ સાગરોપમ અધિક સાતીયા બેભાગ...
* ૧૦૩