________________
ગુરુમહિમા ગુરુમહિમા
બાદ શ્રીકુમારપાલરાજા તે આસન ઉપર ગુરુને બેસારી તેમની આગળ કંચિત્ હાસ્ય સમૂહના મિષથી પુષ્પાની વૃષ્ટિ કરતા હાય તેમ ખેલવા લાગ્યા.
3
હું પ્રભે ! જ્યાં સુધી વિદ્યાના ઉદ્યોત વડે સૂર્ય રૂપ આપના પ્રકાશ ન થાય, ત્યાં સુધી કઢાશાલી ચંદ્રની માફક બીજા કલાવાનના પ્રકાશ થાય છે.
સમુદ્રના તર ંગા વડે સરાવાની વૃદ્ધિએ જેમ આપની કલાઆ વડે સવ` કલાવ'તની કલાઓ તિાહિત થયેલી છે.
પછી સૂરીશ્વર કુમારપાલને એરડાની અ ંદર લઈ ગયા. હે રાજન્ ! મારા દેવતાના અવસર તું જો, એમ કહી સૂરીશ્વરે ત્યાં મંત્રશકિત વડે વૃષભદેવઆદિ સ` જિનેંદ્ર તથા ચુલુકય વિગેરે તેના પૂર્વજોનું આકષ ણુ કરી કુમારપાલને કહ્યું કે, એમનાં દર્શન તું કર.
મણીમય પૃથ્વી પર પતીરૂપ મૃગલાઓને ત્રાસ આપવા માટે જેમ સેનાના સિંહાસન પર બેઠેલા,
ચારે દિશાઓમાં રહેલા લેાકને ચારે પ્રકારના ધમ એક સમયે કહેવા માટે જેમ ચાર મુખને ધારણ કરતા,
કેવળીની અપેક્ષાએ ભવમાં રહ્યા છતાં પણ નિષ્કતા વડે જાણે મુક્તિને પામ્યા હાય,
આ લેાકમાં પણ અને પ્રકારે મહાઆનંદના સમૂહવડેવિશાળ ઉદારવાળા હાય ને શુ?
ત્રણ જગતના ઉત્તમ ઐશ્વ ની યાચના માટે દેવતાઓના સમૂહ અને ચુલુયાદિ રાજાએ જેમની આગળ સેવા કરતા હેાય ને શું એવા યથાશ્રુત સ્વરૂપવડે સ્ફુરણાયમાન શ્રીઋષભાદિક સર્વ તીથ' કરીના શ્રીકુમારપાલે દર્શોન કર્યો.
તેમના દર્શનરૂપ ચંદ્રથી ઉચ્છ્વાસ પામેલા પ્રમાદસાગરમાં ડૂબતે હાય તેમ ભૂપતિ ક્ષણમાત્ર શૂન્ય થઈ ગયે