________________
રાક્ષસને ઉપદ્રવ
૪૫ આ શરીરવડે એણે પરસ્ત્રી આલિંગનને આનંદ ઈચ્છે હવે, એમ જાણી તેનું સઘળું અંગ વારંવાર તેઓએ ફાડી ખાધું.
એ પ્રમાણે વાનરીઓથી ભક્ષણ કરાતે સુશર્મા વ્યાકુલ થયે અને પિતાના શિષ્યને પિકાર કરી કહેવા લાગે,
રે રે! કઈ પણ પાપી મારા શત્રુએ અંદર વાનરીઓ પૂરીને આ પેટી એકલી છે, તે વાનરીઓ સિંહ જેમ બકરીને તેમ મને ફાડી ખાય છે.
જો તમારે ગુરુનું કામ હોય તે જલદી દ્વાર ઉઘાડે, નહિ તે તમારી હાજરીમાં પણ હું મરી ગયેલ છે. ગુરુએ એ પ્રમાણે ઘણીએ ભૂમે પાડી પણું શિષ્યોને પ્રથમથી ના પાડેલી હોવાથી તે સઘળે વિદ્યાને પ્રપંચ માની તેઓએ દ્વાર ઉઘાડયું નહીં,
પછી હિલચૂર્ણની માફક સર્વાને ખંડિત થયેલે સુશર્મા પાપી, છે, એમ માનીને જેમ પ્રાણેએ તત્કાલ તેને ત્યાગ કર્યો. રાક્ષસને ઉપદ્રવ
દુષ્ટકર્મને લીધે આ સુશમાં રૌદ્ર ધ્યાનવડે મરી ગયે અને રાક્ષસદ્વીપમાં અતિ દુષ્ટ હૃદયને તે રાક્ષસ થયે.
હે ! દુષ્ટ કાર્યનું ફલ આવું જ હોય છે. मृषावादः प्रौढि, दृढयति शुभ नश्यति जने,
પ્રતીતિ કપિ, જપુત મણિ ધ્યાનમમમ अकीर्तिवलोक्ये, लसति चिरमन्ते च कुगतिः,
વાચેતાન -નુ તનુશ્રુતાં વશ્વનો ? |
અન્યને છેતરવાની બુદ્ધિથી “મૃષાવાદની વૃદ્ધિ થાય છે, શુભને નાશ થાય છે.
લેકમાં કોઈપણ ઠેકાણે વિશ્વાસ રહેતું નથી. મનમાં અશુભ ધ્યાનની ફૅરતિ રહે છે. ત્રણે લેકમાં અપયશ ફેલાય છે અને છેવટે દુર્ગતિ થાય છે. આ સર્વ ખરેખર મનુષ્યના વંચન-કપટતનાં ફલ છે.