________________
૩૦૦
કુમારપાળ ત્રિ
વળી તે જીવા પર્યાપ્ત અને અપર્યાપ્તપણાથી બે પ્રકારના કહ્યા છે. તેમાં પર્યાપ્ત જીવા પર્યાપ્તિએ પામીને અંતર્મુહૂત્તમાં ઉત્પન્ન થાય છે.
તે પર્યાપ્તિએ સમસ્તપણાથી આહાર, શરીર, ઈન્દ્રિય, ઉચ્છવાસ ભાષા અને મન એવી સજ્ઞાવડે સજ્ઞ ભગવાને છ પ્રકારની કહી છે. પર્યાપ્તિ કમ વડે તે પર્યાપ્તિએ એકેદ્રિયાને ચાર, વિકલે.. દ્રિયાને પાંચ અને પંચેન્દ્રિયાને છ હોય છે.
વળી તે જીવા વ્યવહારી અને અવ્યવહારી એમ બે પ્રકારના છે. સર્વે વ્યવહારી જીવા સ્થૂલ હાય છે અને અવ્યવહારી જીવે નિગેાદુ જ હાય છે.
તે જીવા સકમ હાવાથી સાંસારી હાય છે અને કર્મોના સથા ક્ષય થવાથી કાંત મનેાહર લેાકાંતમાં વિશ્રાંતિ પામેલા અને અનત ચતુષ્ટયથી સિદ્ધ થયેલા જીવા મુક્ત થાય છે.
ચિદાન દમય જે અક્ષયસુખને મુક્ત જીવા અનુભવે સુખને બુદ્ધિમાન પુરુષા પણ કાઈ સમયે કહી શકતા નથી. જીવ અને અજીવ
છે, તે
ધ, અધમ, આકાશ કાલ અને પુદ્ગલ એ પાંચ અજી કહ્યા છે. જીવની સાથે એ છને જૈનમતમાં દ્રવ્ય કહ્યાં છે.
જેમ જલચરપ્રાણીઓના આધાર જળ છે, તેમ પેાતાની શક્તિ વડે સવČત્ર પ્રસરતા જીવ અને પુદ્ગલેના સહાયક ધમ કહ્યો છે. પાંથજનાને વૃક્ષની છાયા જેમ પેાતાની મેળે જ સ્થિતિ કરતા જીવ અને અજીવની સ્થિતિનું કારણ અધમ છે,
એક જીવપ્રદેશાત્મક અને અસ ́ખ્ય પ્રદેશસમૂહાત્મક એવા ધર્મ અને અધમ લેાકાકાશને અભિવ્યાપી રહેલા છે.
જીવ અને પુદ્ગલેાને અવકાશ આપનાર તેમજ સ્વપ્રતિષ્ઠિત એવુ' આકાશ, અનંત પ્રદેશના ચેાગથી લેાકાલેાકને અભિવ્યાપી રહેલુ છે.
જે કાલ પરમાણુએ લેાકાકાશમાંરહ્યા છે, તે કાલ મુખ્ય છે.