________________
અંતિમદેશના
૩૨૫
વળી હે મુનિ! હાલä શ્રી કુમારપાળરાજાના આ હેમાચાર્ય ગુરુ છે, તેમ જે મને રાજય મળશે, તે તે સમયે તું જ મારો ગુરુ થઈશ.
એમ બાલચંદ્રને કહી તે દિવસેથી આરંભી દુષ્ટબુદ્ધિ અજયપાલ શ્રેણિક રાજાપર કેણિકની જેમ શ્રી કુમારપાલ નરેંદ્ર પર દ્વેષ કરવા લાગ્યા. અંતિમદેશના
અન્વેદ, યજુર્વેદ અને સામવેદ રૂપ ત્રણ વિદ્યાએથી અધિષ્ઠિત નવીન શબ્દાનુશાસન આદિ શુભ ગ્રંથ વડે જ્ઞાન યજ્ઞને પ્રવર્તાવતા,
ક્રિયા માર્ગમાં પિતે પ્રવૃત્તિ કરતા અને અન્ય જનેને પણ સ્થાપન કરતા,
છઠ્ઠ, અઠ્ઠમ આદિક તપશ્ચર્યાએવડે ધર્મને વધારતા, ચંદ્ર કુમુદછંદને જેમ જૈનમતને વિકસ્વર કરતા શ્રી હેમચંદ્રસૂરિએ ચોરાશી વર્ષનું આયુષ પૂર્ણ કર્યું
પછી કઈ પણ જ્ઞાનના અતિશય વડે પિતાના આયુષની સમાપ્તિ જાણે પિતાના ગુરુભાઈ શ્રી પ્રદ્યુમ્નસૂરિને ગચ્છની શિક્ષા આપી શુશ્રીએ સંઘ સહિત નરેંદ્રને બેલા.
પિતાના શરીરે પણ વૈરાગ્ય ભાવ ધારણ કરતા ગુરુ મહારાજે સર્વની સમક્ષ વિધિ પ્રમાણે અનશન ગ્રહણ કર્યું.
તે સમયે જન્મથી આરંભી કેઈ દિવસ અદષ્ટની માફક તેમના મુખકમલના દર્શન માટે સમસ્ત લેકે અહંપૂર્વિકા એક બીજાની સરસાઈ વડે ત્યાં એકઠા થયા. - ત્યારબાદ રાજા અને સર્વ સંઘ સાવધાન થયે છતે ગુરુ મહારાજે વિરાગ્ય રસથી ભરપૂર દેશના પ્રારંભ કર્યો.
આ અસાર સંસારમાં ભાવિક જનને કર્મના વેગથી ચારેગતિમાં કિંચિત માત્ર પણ સુખ નથી.
પ્રથમ આ છે કાય સ્થિતિને આશ્રય લઈ અનંત સમય સુધી નિગદ સ્થાનમાં રહે છે.
વળી તે જીવે તેમાં એક શ્વાસોશ્વાસમાં સત્તર વખત મૃત્યુની દુઃસહ વેદના હંમેશાં ભેગવે છે.