________________
૩૪૦
કુમારપાળ ચરિત્ર
ચરિત્ર જાણી સુકૃતની ઈચ્છાવડે બુદ્ધિમાન પુરુષાએ શુદ્ધ કરીને વાંચવુ' તથા સાંભળવુ,
શ્રીવિક્રમરાજાથી ચૌદસામાવીશ (૧૪૨૨) મે વર્ષે આ ગ્રંથ રચાયે છે. તેનું પ્રમાણ અનુષ્ટુપ શ્લેાક(૬૩૦૭) છે.
અન્ય મગલ
यावद् द्योतयतः खदीधितिभ रैर्घावापृथिव्यन्तर, सूर्याचन्द्रमसौ निरस्ततमसौ नित्यप्रदीपाविव । तावत् तर्पयतादिद नवसुधानिस्यन्दवत् सुन्दर,
पृथ्वीपाल कुमारपालचरितं चेतांसि पुण्यात्मनाम् ॥ १ ॥ “ નિત્ય પ્રદ્વીપ સમાન અધકારના સહાર કરનાર સૂર્ય અને ચંદ્ર પેાતાની ક્રાંતિના સમૂહવડે આકાશ ભૂમિના અતરને જ્યાં સુધી પ્રકાશિત કરે, ત્યાં સુધી નવીન અમૃતના ઝરણાની માફક શ્રીકુમારપાલ રાજાનું આ સુ ંદર ચિત્ર પુણ્યાત્મપ્રાણીઓના હૃદયને તૃપ્ત કરી, પ્રશસ્તિ
૮ શ્રીમહાવીરભગવાનના ગણધર શ્રીસુધર્માંસ્વામી હતા. તેમના વશમાં શ્રીઆય સુહસ્તિ સ્વામી થયા.
તેમના શિષ્યામાં મુકુટ સમાન શ્રીગુપ્તસૂરીશ્વર થયા. જેમને ચારણમુનિની લબ્ધિ પ્રાપ્ત થઈ હતી.
તે સૂરીશ્વરથી ચારણુ નામે ગણુ પ્રસિદ્ધ થયા. તે ચારણગણુની કલ્પવૃક્ષની માફક દેવના સમૂહ જેમ અનેક વિદ્યાના સેવા કરતા હતા.’ તે ગણુની ચાર શાખાઓ છે, તેમાં વજ્ર નાગરી નામે તેની ચાથી શાખા છે. જેના વિસ્તાર સર્વ દિશામાં પ્રસરી રહ્યો છે.
ગુણૈાથી ઉત્તમ એવી તે શાખાના પલવ સમાન શ્રીસ્થિતધમ નામે દ્વિતીય કુલ છે. તેની અંદર સીમારહિત લબ્ધિએના સ્થાનભૂત, નમન કરતા દેવાના સમૂડાએ પ્રસિદ્ધ કર્યું છે તપ જેમનુ, દયાના સાગર એવા શ્રીકૃષ્ણે નામે મુનિ હતા.”
અને
પેાતાના મિત્રના નાશ થવાથી બહુ દુઃખી થઈ જેમણે ચારિત્ર વ્રત લીધુ. અને દુ་હુ એવા અભિગ્રહેા ધારણ કર્યા. તેમજ પેાતાના ચરણાદકવડે જેમણે સમ વિષથી વ્યાકુળ થયેલા પ્રાણીઓને જીવાડયા.