________________
અજયપાલ
૩૩૯ અજયપાલ ;
ભુજમલવડે તે રાજ્ય લક્ષમીને પિતાની મેળે જ ધારણું કરતે જાણીને રાજ્યના અધિકારી પુરુષોએ મહત્સવપૂર્વક અજયેપાલને રાજગાદીએ બેસાર્યો.
પોતાની કાંતિવડ નેને સિંચન કરતા અને નવીન ઉદય પામતા ચંદ્ર સમાન અજયપાલને જોઈ નગરના લેકો અંતઃકરણમાં મોટા ઉલાસને પામી તે સમયે કુમુદ સમાન પ્રફુલલ થયા.”
એ પ્રમાણે અનેક ધાર્મિક કથાઓના સારથી અલંકૃત અને શ્રેષ્ઠ વિચારોથી ભરપુર એવું આ શ્રીકુમારપાલનરેદ્રનું ચરિત્ર સંક્ષેપવડે સંપૂર્ણ થયું.
વળી તે પુણ્ય પુરુષનું આદંત ચરિત્ર વિસ્તારપૂર્વક કહેવા માટે પિતે બૃહસ્પતિ સહસ્ત્ર છઠ્ઠા ધારણ કરે, તો પણ તે સમર્થ થાય નહીં.
આ પવિત્ર ચરિત્રની અંદર યથાચિત ધર્માદિક સમગ્ર પુરુષાર્થ પ્રતિપાદન કરવામાં આવ્યા છે. માટે તે ધર્મ વિગેરેના જીજ્ઞાસુ ભવ્ય જનેએ હંમેશાં આ ચરિત્ર સમ્યફ પ્રકારે સાંભળવું.
વળી ચરિત્ર કર્તા કહે છે કે મારે આ ચરિત્ર રચવાને પરિશ્રમ પ્રાચીન કવીશ્વરના યશની પ્રાપ્તિ માટે નથી.
તેમજ આધુનિક સમયમાં વિદ્યમાન વિદ્વાનની સમાનતા માટે નથી. છે અને પિતાની બુદ્ધિ જણાવવા માટે પણ નથી, પરંતુ સત્પરુષનું રચેલું ચરિત્ર અનંત પુણ્યની સમૃદ્ધિ માટે થાય છે, એમ વિચાર કરી મેં આ શ્રી કુમારપલિરાજાનું અદ્દભુત ચરિત્ર રચ્યું છે.
આવા પ્રકારનું રાજર્ષિનું પ્રાચીન ચરિત્ર કેઈ ઠેકાણે રચાયેલું નથી, પરંતુ પુરુષના મુખમાં નાના પ્રકારના પ્રબંધ વિલાસ કરે છે.
પ્રભાવક ચરિત્રાદિકમાં જેવું આ ચરિત્ર મારા જેવામાં આવ્યું. તે પ્રમાણે મેં આ રચના કરી છે. માટે વિદ્વાનેએ મને ન્યૂનાવિકને દોષ આપ નહીં
આ ચરિત્રમાં અપૂર્વ અને નવીન પદરચના નથી.
મને રંજક વિચિત્રતા નથી. શુદ્ધ અલંકાર નથી અને ભય રસ પણ દીપતે નથી, તે પણું આ શ્રીમાન કુમારપાલનરેશ