________________
૪૪૨
કુમારપાળ ચરિત્ર જેમણે ગુરુ પ્રસાદથી આ શ્રીકુમારપાલ નરેંદ્રનું ચરિત્ર રચ્યું. તેમના પ્રશિષ્ય અવધાનમાં, પ્રમાણુ-ન્યાયશાસ્ત્રમાં અને કવિત્વમાં કુશલ એવા શ્રીનયચંદ્રસૂરિ થયા. જેમણે ગુરુ ભક્તિ વડે આ ગ્રંથને પ્રથમ આદર્શ લેખ લખે.
અતિશય મનહર અને ઉલાસ પામતો સમુદ્ર એ જ છે જલ જેનું, દિશાએ રૂપ પત્રેની શ્રેણીથી શુશોભિત,
પાતાળમાં રહેલા શેષનાગરૂપ નાલવડે સંયુક્ત અને લક્ષ્મીદેવીના વિલાસને ઉચિત એવા પૃથ્વીરૂપ કમલમાં
જ્યાં સુધી મેરગિરિ કર્ણિકા–કોશપણાને વહન કરે, ત્યાં સુધી આ વિશુદ્ધ ચરિત્ર વિદ્વાને ને અત્યંત આનંદ આપે. ૩ શાંતિઃ
સમાંત