SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ કુમારપાળ ચરિત્ર જેમણે ગુરુ પ્રસાદથી આ શ્રીકુમારપાલ નરેંદ્રનું ચરિત્ર રચ્યું. તેમના પ્રશિષ્ય અવધાનમાં, પ્રમાણુ-ન્યાયશાસ્ત્રમાં અને કવિત્વમાં કુશલ એવા શ્રીનયચંદ્રસૂરિ થયા. જેમણે ગુરુ ભક્તિ વડે આ ગ્રંથને પ્રથમ આદર્શ લેખ લખે. અતિશય મનહર અને ઉલાસ પામતો સમુદ્ર એ જ છે જલ જેનું, દિશાએ રૂપ પત્રેની શ્રેણીથી શુશોભિત, પાતાળમાં રહેલા શેષનાગરૂપ નાલવડે સંયુક્ત અને લક્ષ્મીદેવીના વિલાસને ઉચિત એવા પૃથ્વીરૂપ કમલમાં જ્યાં સુધી મેરગિરિ કર્ણિકા–કોશપણાને વહન કરે, ત્યાં સુધી આ વિશુદ્ધ ચરિત્ર વિદ્વાને ને અત્યંત આનંદ આપે. ૩ શાંતિઃ સમાંત
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy