________________
અજયપાલ
૩૪૧
વળી દરેક વર્ષે તે મુનિરાજ માત્ર ચેાત્રીશ જ પાણ્ડાં કરતા હતા. સમતારૂપ સંપત્તિને ચાણ્ કરતા અને રાજાઓને ઉપદેશ આપતા તે શ્રીકૃષ્ણ મુનિ ભવ્યાત્માએના હુ` માટે થાઓ.
તેમજ તે મુનિરાજે પેાતાની અમૃતમય વાણીવડે શ્રીનાગપુર નગરમાં નારાયણુ શ્રેષ્ઠીને ઉપદેશ આપી, તેની પાસે ઉત્તમ પ્રકારનું એક ચૈત્યજિનમદિર આ ધાન્યુ. અને તેમાં શ્રીવીર્ સંવત્ (૭૧૯) શુચિ —જ્યેષ્ઠ=આષાઢ શુઠ્ઠી પંચમીના દિવસે શ્રીમહાવીર સ્વામીની પ્રતિષ્ઠા કરીને ખેતેર (૭૨) ગેાશ્વિક-કાય વાહક ગાઠીઓની સ્થાપના કરી, તેમની પાટપર પરાએ વિસ્મયકારક અને સુંદર ચારિત્ર ધારક ઘણા સૂરીદ્ર થયા.
અનુક્રમે વિક્રમ સવત્ (૧૩૦૧)માં સૂર્ય`સમાન તેજસ્વી અને મુનિઓમાં ચૂડામણિ સમાન શ્રીજયસિંહસૂરિ થયા.
જેમણે મરૂદેશમાં પીડાતા સંધને મંત્રથી આકણુ કરેલા જલવડે જીવાડયા.
તેમની પાટે પ્રભાવશાલી મુનિઓમાં ચૂડામણિ સમાન, નમ્ર જનાને ચિંતામણિ સમાન અને ઉત્કૃષ્ટ મુદ્ધિવાળા શ્રીસત્રચંદ્રસૂરિ થયા.
જેમના ચરણકમલને રાજાએ પેાતાના મસ્તકને ધારણ કરેલા મુકુટરૂપ સૂર્યના અનેક કરાવડે વિકવર કરતા હતા.
તેમની પાટે શ્રી મહેદ્રસૂરિ થયા. દરેક વર્ષે ટ્વીન અને દુઃખી જનેાના ઉદ્ધારરૂપ સુકૃત માટે લક્ષસાનૈઆનું માનપૂર્વક દાન આપતા હતા. તેના તૃણની માફક નિલે’ભપણાથી એકદમ ત્યાગ કરી જે મહાત્મા શ્રીમહમદસાહિ નરેદ્રના સ્તુતિ પાત્ર થયા કે; એમના સરખા અન્ય કાઇ મુનીંદ્ર નથી, એવા શ્રીમહેદ્રસૂરિ સ તાપને શાંત કરી.
તેમની પાટરૂપ પૂર્વાંચલને દીપાવવામાં ખાસ સૂર્યઅે સમાન ખીજા શ્રીજયસિહસૂરિ થયા.