________________
જિનદર્શનને પ્રભાવ
दर्शनाद् दुरित ध्वंसी,
- वन्दनात् वांछितप्रदः । पूजनात् पूरकाश्रिणां,
વિના સાક્ષત સુરદુમર છે
શ્રી જિનેશ્વર પરમાત્માના દર્શન અન્તાકરણની પવિત્રતા પૂર્વક કરવાથી અનન્ત જન્મના પાપમય અશુભ કર્મોને નાશ થાય છે.
પરમાત્માને વિશુદ્ધ ભાવે વન્દન કરવાથી સર્વ પ્રકારના ઈચ્છીતની પ્રાપ્તિ થાય છે.
શ્રી જિનેશ્વર પરમાત્માની અનેક પ્રકારે ભક્તિપૂર્વક પૂજા કરનારને સર્વ પ્રકારની લક્ષમી પ્રાપ્ત થાય છે.
માટે જ કહ્યું છે કે
શ્રી જિનેશ્વર પરમાત્મા સાક્ષા–પ્રત્યક્ષ જગમ ક૯પવૃક્ષ છે.
इणमेव निग्गंथं पावयणं
શ, પરમ, રોષે વ શ્રી જિનેશ્વર પરમાત્માએ કહેલું નિગ્રન્થ પ્રવચન જ અર્થ છે, પરમ (શ્રેષ્ઠ) અર્થ છે અને બાકી અન્ય સર્વ અનર્થ છે.
ઘ રક્ષતિ ક્ષતિઃ |
મનની મક્કમતા અને દઢતાપૂર્વક પાલન કરાયેલ ધર્મ જ આત્માનું અવશ્ય રક્ષણ કરે છે.