________________
સ્વર્ગ કાલ
૩૩૩
તે સમયે સૂર્ય પરિવેષ-અશુભ સૂચક કુંડાળાવાળા અર્થાત આંખા થઈ ગયા.
સર્વ દિશાએ ધૂળથી વ્યાપ્ત થઇ ગઈ અને દિવસ ભૂખરા. થઈ ગયા. અહા ! “તેવા ઉત્તમ પુરુષના સ્વર્ગવાસ કાને દુઃખદાયક
ન થાય ?”
જ્યારે તે ચિતાગ્નિ શાંત કર્યાં, ત્યારે ગુરુ પર અત્યંત ભક્તિ હાવાથી શ્રી કુમારપાલભૂપતિએ પેાતે તે ચિતામાંથી ભસ્મ લઈ પેાતાના મસ્તકપર સ્થાપન કરી.
પછી દેશાધિપ–સામત રાજાઓ, શ્રાવક અને સર્વ નગરવાસીલેએ લેશમાત્ર ભસ્મ લઈ પાતપેાતાના મસ્તકે ધારણ કરી, જેથી તે ચિતાની ભૂમિમાં ઢીંચણુ જેટલે ખાડા પડયેા.
હાલમાં પણ પાટણની નજીકમાં હેમગર્નો-ખાડ એવા નામથી તે ગત્તાં પ્રસિદ્ધ છે. “અહેા ! મહાન પુરુષાની સંસ્કાર ભૂમિ પણ ખ્યાતિને પામે છે.”
સ્વર્ગ કાલ
શ્રી કુમારપાલભૂપતિએ ગુરુના સ્વર્ગવાસ નિમિત્તે પાટણમાં તેમજ અન્ય નગરીમાં વિસ્તારપૂર્વક મોટા અષ્ટાદ્ઘિક ઉત્સવ કરાવ્યા.
શ્રી વિક્રમ રાજાથી અગીયારસા પીસતાળીસમા (૧૧૪૫) વર્ષ કાર્તિકીપૂર્ણિમાના દિવસે શ્રીહેમચંદ્રસૂરિના જન્મ.
અગીયારસા ચાપન (૧૧૫૪)માં તેમના દીક્ષા મહેત્સવ. અગીયારસા છાસેઠ (૧૧૬૬) માં સૂરિપદ
અને ખારસા એગણત્રીસ (૧૨૨૯)માં સ્વર્ગવાસ થયેા. શ્રી હેમાચાય ગુરુના વિયેાગવડે સર્વથા શૂન્ય ચિત્તવાળા હાયને શુ' ? તેમ શ્રી કુમારપાલરાજા પેાતાના કાય માં વિમૂઢ થઈ ગયા. ત્યારબાદ રામચંદ્રાદિક પડિતાએ હમેશાં આધ કરી કેટલાક દિવસેાએ તેના શેક મહામુશીબતે કઈક આછે. કરાચે. વિષપ્રયાગ
શ્રીકુમારપાલે વિચાર કર્યું કે, શ્રેષ્ઠ દિવસ જોઈ પ્રતાપમલ