________________
મુનિપશ્ચાત્તાપ
૩૧૧ તેમાં અકાલમાં અધ્યયનાદિ કરનારે, જ્ઞાનકુશીલ જાણુ. શંકાદિક કરવામાં જે તૈયાર હોય, તે સદર્શન કુશીલ જાણ. દ્રવ્ય પ્રાપ્તિના ઉપાયની જના કરે, તે વકશીલ જાણ.
પંચ આશ્રવ-પ્રાણાતિપાદિકમાં તપુર, ત્રણ પ્રૌઢ ગૌરવ-ઋદ્ધિ, રસ અને સાતાથી ગર્વિષ્ઠ તેમજ સ્ત્રી ગૃહાદિકથી સંકિલષ્ટ હોય તે સંસત કહેવાય છે.
પોતે ઉત્સવનું આચરણ કરતે સ્વછંદતામાં રહી જે લેકમાં ઉત્સત્રનો જ ઉપદેશ કરે છે, તે યથાછંદ કહે છે.
હે રાજન ! આવા મુનિઓના વંદનથી કીર્તિ તેમજ નિર્જરા પણ થતી નથી, ઉલટો કાયકલેશ અને કર્મ બંધ થાય છે.
એ પ્રમાણે ગુરુને ઉપદેશ સાંભળી રાજાએ વિચાર કર્યો કે તે મુનિના વદનની વાત જરૂર કેઈએ કહેલી હશે. જેથી એમણે મને આ પ્રમાણે શિક્ષા આપી.
પછી રાજા કિંચિત્ હાસ્ય કરી બે ! આપે મને શિખામણ આપી તે બહુ સારૂ કર્યું. હવેથી હું હંમેશાં આપના કહ્યા પ્રમાણે ચાલીશ. મુનિપશ્ચાત્તાપ
રાજાએ નમસ્કાર કર્યો, તેથી તે અધમ મુનિને લજજા આવી અને તે ભવ્યાત્મા હેવાથી પિતાના હૃદયમાં વિચાર કરવા લાગ્યા.
અધમ પુરુષમાં શિરમણિ સમાન મને ધિકકાર છે. જે મેં અતિ દુર્લભ વ્રતરૂપ ચિંતામણિ પામીને પણ તેને મેહથી પ્રમાદરૂપ સાગરમાં ફેંકી દીધો.
પ્રથમના મુનિઓ વિદ્યમાન છતા પણ ભેગોને ત્યાગ કરી વ્રત ગ્રહણ કરતા હતા અને વ્રતધારી એ પણ હું તે અવિદ્યમાન ભેગની ઈચ્છા કરૂં છું.
શકિત નહીં હોવાથી જે પુરુષ દીક્ષા લેતે નથી, તે કંઈક સારો પરંતુ જે પુરુષ વ્રત લઈને છેડી દે છે, તે નિંદાને પાત્ર થાય છે.