________________
૩૧૫
પૂર્વભવ - પ્રાતઃકાલમાં ગુરુમહારાજે પોતાના સ્થાનમાં આવી પારણું કર્યું. પછી તેમણે રાજાની આગળ તેના પૂર્વ ભવ કહેવાને પ્રારંભ કર્યો. પલ્લીપતિ
શ્રીમેદપાટ-મેવાડ દેશમાં કેઈક ઉંચા પર્વત પર પરમાર વંશમાં જન્મેલ જયતાક નામે પલ્લીપતિ રહેતે હતે.
જેને ભુજ રણસંગ્રામની ખરજ વડે પ્રચંડ ભુજ દંડને ધારણ કરતા શત્રુઓના દર્પજવરને શાંત કરવા માટે ઔષધરૂપ હતે. તેમજ તે વરકુંજરે શત્રુઓના ગામોને ભાગી ભાગીને પિતાને પ્રભાવ પ્રસિદ્ધ કર્યો હતો. કારણ કે, શૌર્ય વડે કંઈપણું દુષ્કર હેતું નથી.
એક દિવસ ધનદત્ત નામે સાર્થવાહ અહ ધન ભરી પિતાની પલ્લીના નજીક માર્ગમાં આવતે તેના જેવામાં આવ્યું.
તે સાર્થની ઉપર પડીને તે પલ્લી પતિએ પિતાના લુંટારા સુભટો. સાથે તેનું સમગ્ર ધન લઈ લીધું. અને સાથે પતિ તે કેઈપણ સ્થલે નાશી ગયે.
પછી સર્વસ્વ નાશ થવાથી તેમજ તિરસ્કારરૂપ અગ્નિવડે ધનદત્તનું હૃદય બહુ બળવા લાગ્યું અને તે વિચાર કરવા લાગે.
પિશાચવડે રાક્ષસ જેમ અતિ ક્રૂર શેરોથી વીંટાયેલે આ પદ્ધપતિ ઉન્મત્ત થઈ લોકોને અત્યંત ઉપદ્રવ શા માટે કરે છે ?
હાલમાં જે આ દુષ્ટને હું ઉપાય નહીં કરું તો આ દુબુદ્ધિ વારંવાર મારા સાથને લુંટી લેશે. માટે હાલમાં મારી પાસે ભંડારમાં જે ધન હોય તે ખરચીને રાજાના સૈન્ય વડે કંદની માફક આ દુષ્ટને જે હું મૂળમાંથી ઉખેડી નાખું તે સુખ થાય. માલવ રાજા
ધનદત્ત સાર્થવાહ ભેટ લઈ માલવ દેશના રાજા પાસે ગયે અને પિતાને પરાજય તેની આગળ નિવેદન કર્યો.
માલવેંદ્ર બો. તું તારા સ્થાનમાં ચાલે જ. પલ્લીમાંથી તેને નિમૅલ કરી તારું ધન હું મેકલાવી દઈશ.