________________
૩૧૬‘
કુમારપાળ ચત્રિ
ધનદત્તે ક્રીથી કહ્યું. હું રાજન! મારે ધનની કંઈ જરૂર નથી. પરંતુ મારી પ્રતિજ્ઞા એવી છે, એ દુષ્ટને મારી જાતે જ મારે નિર્મૂલ કરવા. માટે આપનું સૈન્ય મને આપે!, જેથી મારી ઇચ્છા હું પૂર્ણ કરૂ અને આપના અનુગ્રહુથી વેરવાળી હું સુખી થાઉં.
એ પ્રમાણે ધનદત્તનું વચન સ્વીકારી પ્રસન્ન થઈ માલવાધીશે સૈન્ય સહિત ઉદ્ધત એવા પેાતાના સેનાધિપતિ તેને આપ્યા.
મદાન્મત્ત હાથી વેલડીને જેમ ધનદત્ત શ્રેષ્ઠી તે સૈન્યને આગળ કરી ત્યાં જઈ પલ્લીની ચારે તરફ ઘેરા ઘાલી ઊભે! રહ્યો.
દૈત્યેના સૈન્ય સમાન અતિ પ્રચંડ તેનુ સૈન્ય જોઇ સગ્રામમાં કુશલ એવા પણ તે જયતાક ત્યાંથી નાશી ગયે..
પછી યુદ્ધ કરવામાં ઉદ્ધત એવા તેના સુભટના સંહાર કરી સમગ્ર પક્ષીને બાળી નાંખી અને ત્યાંથી નાસતી તે પદ્મીપતિની સગર્ભા સ્ત્રીને તેણે પકડી લીધી.
માદ નિ ય થઈ તેણે પેાતાના હાથે તે સ્ત્રીનું ઉદર ચીરી તે બાળકને કાષ્ટની માફક પત્થરપર પછાડા.
પછી પેાતાની લક્ષ્મી વ્યાજ સહિત ત્યાંથી લઈ ધનદત્ત કૃતા થયેા છતા માલવે દ્રની પાસે ગયેા.
નૃપતિકાપ
કુકૃત્યની માક ધનદત્તનું કુકમ' સાંભળી માલવ દેશના રાજા બહુ કોપાયમાન થયેા. ભયંકર ભ્રકુટી ચઢાવી તે ખેલ્યેા.
રે કર્માંચડાલ ! તુ વિણક કુલમાં ઉત્પન્ન થયા છે છતાં પણ ક વડે ચાંડાલ દેખાય છે. કારણકે, પેાતાના હાથે તે સ્ત્રી અને બાલના ધાત કર્યાં.
૨ ૨ દુષ્ટ ! બંને લાકને વિરૂદ્ધ જે કાય' તે' કયુ છે, કાય કોઇ ચાંડાલ પણ કોઇ દિવસ કરે નહીં.
તેવું
માટે ૨ પાપિણ ! મારી આગળથી તું દૂર જા. તારૂ મુખ પશુ જોવા લાયક નથી. તારા દશ નથી પણ હું પાપથી લેપાઉ છું.