________________
વચન સ્વીકાર
૩૦૯
ઘેર જવાની ઈચ્છા હોય તે તું આટલું મારું વચન માન્ય કર. નહીં તે કારાગૃહની માફક મારા સ્થાનમાં તું અહીં જ નિવાસ કર. વચન સ્વીકાર
પાદશાહે વિચાર કર્યો. ગુર્જરદ્રની શકિત અપાર છે.
માટે એમનું વચન માન્ય કર્યા સિવાય અહીંથી હું છુટવાને નથી. એમ ધારી તેણે શ્રી કુમારપાળનું વચન કબુલ કર્યું. ખરેખર અલવાનની આગળ પિતાને ધારેલે વિચાર સિદ્ધ થતું નથી.
ત્યારપછી શ્રીકુમારપાલરાજા તેને પિતાના ઘેર લઈ ગયે અને તેને બહુ સત્કાર્યો. પછી તેમાં પ્રસિદ્ધ કરવા માટે ત્રણ દિવસ પિતાના ઘરમાં તેને રાખે.
ત્યારબાદ ભૂપતિએ જીવરક્ષા માટે શિક્ષા આપી પિતાના હિત પુરુષ સાથે પાદશાહને આજ્ઞા આપી પોતાના સ્થાનમાં એકલી દીધે.
ત્યાં જઈને રાજાના આપ્ત પુરુષે છ માસ સુધી ગીજનીમાં રહ્યા અને પાદશાહની આજ્ઞાથી જીવ રક્ષા પ્રવર્તાવી. પછી પાદશાહે રાગ્ય ઘણી ભેટ આપી રાજ પુરુષને વિદાય કર્યા
તેઓ પણ પાટણમાં આવ્યા,
નરેદ્રની આગળ પાદશાહે આપેલી વિવિધ પ્રકારની અશ્વાદિક ભેટ મૂકી અમારી કરણ–જીવરક્ષાની વાર્તાવડે તેમણે શ્રી કુમારપાલને બહુ પ્રસન્ન કર્યો. રાજર્ષિ અભિગ્રહ
રાજર્ષિ શ્રી કુમારપાલે પિતે એ અભિગ્રહ લીધે કે; જેવા તેવા પણ જૈનમુનિને મારે વાંદવા. એ નિયમ લીધા પછી એક દિવસ શ્રી કુમારપાળ રમૈન્ય સહિત હાથી પર બેસી રાજમાર્ગમાં ચાલતું હતું.
તેવામાં એક હાથે પાન બીડું પકડેલું, પગમાં જેડા પહેરેલા, કામની ચેષ્ટાઓ વડે વારાંગના-વેશ્યાના કંધપર એક હાથ મૂકેલો અને જાર પુરુષની માફક ખરાબ ચેષ્ટાઓ કરતે કઈક મુનિ તેના જવામાં આવે.