________________
૧૫૪
કુમારપાળ ચરિત્ર પુરહિત ક્રોધથી બહ શાપ આપતે હતા, છતાં પણ અગ્નિવડે વૃક્ષની જેણુ તેને સળગાવી દીધે.
અહે! શ્રેષનો પરિણામ કે નઠારે હોય છે? એકની સાથે પણ કરેલે વિરોધ અનેક વિપત્તિઓ આપે છે અને સર્વ કનો વિરોધ તે જીવિતને પણ નાશ કરે છે.
તે પુરોહિત મરીને અશુભ ધ્યાનથી સર્વ ગિલ નામે રાક્ષસ થયે. કારણ અંતકાલમાં જેવી મતિ તેવી ગતિ થાય છે.” એ વાણી સત્ય છે.
અવધિજ્ઞાનથી પિતાના મરણનું કારણ જાણી મૃત્યુની માફક ભયંકર તે રાક્ષસ બહુ રોષથી અહીં આવે.
અતિ દુઃસહ તિરરકાર કરી વાયુ જેમ વાદળાઓને જેમ નગરવાસી લોકેને અપહાર કરી આકાશની માફક આ નગરને તેણે શુન્ય કર્યું.
તે રાક્ષસ પિતે સિંહ થઈ આ હેમરથરાજાના કણ કણ વિભાગ કરવા લાગ્યું.
અહ! વરની સ્થિતિ દુરત હોય છે.” તે સમયે એના પૂર્વજથી ખેંચાયે હેય તેમ ઉત્કૃષ્ટબુદ્ધિમાન તું અહીં આવી પહોંચ્યા અને તે સિંહ પાસેથી એને તે મુક્ત કર્યો.
અહે ! “પૃથ્વી પર વીર પુરુષ હોય છે.”
અહીં પુત્તળીઓ પાસે તારી સર્વ સ્વાગતાદિ ક્રિયાઓને પણ તે રાક્ષસે જ કરાવી. કારણ કે “ગુણવડે આ દુનિયામાં કંઈપણ દુર્લભ નથી.” તે જ હું રાક્ષસ તારી સન્મુખ ઉભે , તે આ હેમરથ રાજા અને તે જ આ શુન્ય નગર છે. આ વાત તું સત્ય જાણ.
વળી તારી ભકિતને લીધે જ ઈન્દ્રજાલિકની જેમ મેં આ સર્વ લેકેને પ્રગટ કર્યા, અવલોકન કર.
તે સમયે ભીમકુમારનાં નેત્ર વિસ્મયથી પ્રકુલ થઈ ગયા અને તે ચારે તરફ જોવા લાગ્યા. ઈંદ્રની રાજધાની સમાન લક્ષમીને ધારણ કરતા પીરજથી ભરેલા તે નગરને જોઈ ભીમકુમાર બે.