________________
મહાગ્રહણ,
૨૬
માલાગ્રહણ
મધુપુર-મહુવામાં રહેનાર, પ્રાગવાટ-પોરવાડ વંશમાં આભૂષણ સમાન.
હંમંત્રીને પુત્ર અને મારૂ કુક્ષિરૂપે સરોવરમાં કમલ સમાન જગત-જગડુ શ્રેષ્ટીએ
તે મહોત્સવની અંદર સવારેડ મુલ્યને મણિ આપીને દુર્લભ એવા ઇંદ્રપદની પ્રાપ્તિ માટે પહેલી માળા ગ્રહણ કરી.
તેમજ બીજા ધનાઢ્ય પુરુષેએ પણ એક બીજાની સરસાઈ વડે શુભ લક્ષમીના સ્વયંવરની માફક બહુ આગ્રહથી માલાએ લીધી.
સર્વસ્વ આપીને પણ જિનમંદિરમાં કે પુરુષ માલગ્રહણ ન કરે ? કારણ કે, જેના પુણ્યથી આ લેકમાં પણ મનુષ્યોને ઈદ્રપદ પ્રાપ્ત થાય છે.
ભોપલદેવી વિગેરે રાણીઓ અને લીલા નાગ્ની રાજકુમારીએ પણ ઉદ્યાપનાદિક શુભ કાર્યો વડે પિતાની લક્ષમીને તીર્થ સ્થાનમાં સદુપયોગ કર્યો.
ઉત્તમ વસ્ત્ર, ધન, મણિ, સુવર્ણ, હાથી અને અશ્વાદિકના દાન વડે અનેક યાચકને જીવાડના રાજાને જોઈ કેઈક વિદ્વાન બે.
नष्टास्तेऽर्थिभियेव कल्पतरवो नायाँति पार्श्व नृणां, ___ मानेनेष सुरा रुषेव न वशाः स्वर्णादिस सिद्वयः ।
लौक्रः सैष कथ भविष्यति कलौ ध्यात्वेति वेधा ध्रुव, ___ तत्स्थाने विदधे भवन्तमधुना चौलुक्यभूमीधव ! ॥ १ ॥
હે કુમારપાલભૂપાલ ! યાચકેની ભીતિવડે કલ્પવૃક્ષે નાશી ગયાં હોય, તેમ તેઓ મનુષ્યની પાસે આવતા નથી.
દેવે માનવડે અને સુવર્ણાદિ સિદ્ધિઓ ક્રોધ-રેષવડે જેમ વશ થતી નથી.
હવે આ કલિયુગમાં આ લોકો શું કરશે ? એમ ધારી બ્રહ્માએ તેમના સ્થાનમાં ખરેખર હાલમાં તને ઉત્પન્ન કર્યો છે.”