________________
૧૮૦
કુમારપાળ ચરિત્ર
એમ ખેલતા રાજાની ઉપર કુલદેવી કેપાયમાન થઇ અને તેના મસ્તકપર ત્રિશૂળ મારી દુર્દશાની માફક તે અંતર્ધ્યાન થઇ ગઈ. ગુજ઼રાગ
ત્રિશૂલના ઘાતથી રાજાના સ` શરીર એકદમ કુષ્ઠ નીકળ્યા. જેથી બહુ પીડા થવા લાગી. દેવીઓના ક્રાધ બહુ વિષમ હાય છે, કુષ્ઠ રાગને લીધે રાજાની નાસિકા ચીપટી થઇ ગઇ. કાન ગળી ગયા હાય તેમ દેખાવા લાગ્યા.
હાથથી ઉત્પન્ન થયેલી છતાંએ આંગળીએ ગળી ગઈ હાય તેમ ભાસવા લાગી.
ફુટેલા ફટ્ટાની માફક તેના શરીરમાંથી પરૂ વહેવા લાગ્યું. ગાઢ ક`મ-કાદવ સમાન શ્યામ શરીરના રંગ થઈ ગર્ચા. તેવા કુઇને જોઈ રાજાને સંસાર તથા પેાતાના શરીર પર વૈરાગ્ય થયા, પરતુ અદ્ધ-જૈનધમ ને વિષે કિંચિત માત્ર પણ દુર્ભાવ થયા નહી.. પેાતાના કર્માંથી ઉપાર્જન કરેલુ સુખ દુઃખ થાય છે, એમ વિચાર કરતા મહા બુદ્ધિમાન ભૂપતિને દેવી ઉપર પણ ખીલકુલ ક્રોધ થયેા નહીં. ઉદયનમત્રી
શ્રીકુમારપાલ રાજાએ ઉડ્ડયનમંત્રીને ખેલાવી દેવીનુ સવ વૃત્તાંત નિવેદન કર્યુ. પછી પેાતાનુ શરીર બતાવ્યું.
રાજાનુ શરીર જોતાં જ મંત્રીનુ' હૃદય બહુ કંપવા લાગ્યુ. ખરેખર મોટા પુરુષાનું દુઃખ જોઈ કાનુ' હૃદય દુઃખી ન થાય ?
પછી રાજાએ મંત્રીને કહ્યું. જેવી રીતે આ જૈનધમમાં મારા લીધે નવીન કલંક મને પીડે છે, તેવી રીતે આ કુષ્ઠ રોગથી મને પીડા થતી નથી.
વળી આ વાત જાણશે એટલે અન્યમતિ લેાક એમ કહેશે કે, રાજાએ જૈનમતના સ્વીકાર કર્યાં તેનુ ફૂલ તેને મળ્યું, આખું શરીર કુષ્ઠ રોગથી ગંધાય છે.