________________
ઉડ્ડયન અભિગ્રહ
૨૩૫
સ્વગ માંથી અહી ઉતરેલાં આ શુ. પેાતે વિમાના હશે ? અથવા પૃથ્વીને ભેટ્ટી બહાર આવેલા ભવનપતિ તથા ન્યતરીના પ્રાસાદ હશે ? અથવા રૂષ્ણ, સ્ફટિક અને હિમના પવતા હશે ? એમ રાષિનાં 'ધાવેલાં જૈન મંદિશ આ દુનિમાં જનસમુહને ચમત્કારિક થયાં.
ઉદ્દયન અભિગ્રહ
સુરાષ્ટ્રદેશના અધિપતિ સમરસ નામે રાણે! બહુ ગવિષ્ઠ થઈ મદોન્મત્ત હાથી જેમ અંકુશને તેમ શ્રીકુમારપાલની આજ્ઞા માનતા નહાતા.
તેને સ્વાધીન કરવા માટે ભૂપતિએ ઉડ્ડયનમંત્રીને સેનાપતિ કરીને માંડલિક રાજાઓના ખલ સાથે મેાકલ્યે.
વધુ માનપુરમાં તેએ જઇ પહોંચ્યા. ત્યાં સૈન્યના પડાવ કર્યાં. શ્રી ઉદયનમંત્રી દેવ-વન માટે વિમલાચલ ઉપર ચઢયા. શ્રીઆદિનાથ ભગવાનની પૂજા કરી. મંત્રી શ્રીમુની દ્રની માફક વિધિપૂવ ક ચૈત્યવ ંદન કરતા હતા. તેટલામાં એક ઉદર દીવામાંની ખળતી દીવેટ પેાતાના મુખમાં લઈ કામય ચૈત્યના ખિલ-દરમાં જતા હતા, તેને મહામુશીબતે પૂજકાએ મુકત કર્યાં.
આ હકીકત જોઈ મંત્રીએ વિચાર કર્યાં; બળતી દીવેટના પ્રસંગથી આ કાઋતુ ચૈત્ય ખળી જાય તેા જરૂર તીથૅના નાશ થાય. રાજાએનાં અનેક કાર્ય કરવામાં જ જીઈંગી ગમાવનાર એવા અમને ધિકકાર છે. શકિત હાવા છતાં પણ જે અમે આવા જિણ ચૈત્યને ઉદ્ધાર કરતા નથી.
સવ જગાએથી ધૂળ એકઠી કરી તેમાંથી ઉત્તમ રત્નાદિક વસ્તુ આને ગ્રહણ કરતા તે ધૂલિધાવક-ધુળધાયાની બુદ્ધિને ધન્ય છે. અર્થાત્ તેઓ હાંશીયાર ગણાય.
અમે તે! તે પ્રમાદરૂપ મહારજોભરવડે હાથમાં આવેલા પેાતાના ધર્મરત્નને ગુમાવીએ છીએ, તેા અમારા સરખા મૂર્ખ કાણુ ?