________________
કુમારપાળ ચરિત્ર ગૌતમની માફક તે મુનિને તેમજ સર્વ પ્રાણીઓને ખમાવી દુષ્કૃતની નિંદા અને અગણ્ય પુણ્યનું અનુમેાદન તેણે કર્યું.
તેના દોષની શુદ્ધિરૂપ જલવડે સમ્યક્ત્વને ફરીથી ઉજ્જવળ કરી ભાવનારૂપ અદ્ભુત સુગધવડે આત્માને સુવાસિત કર્યાં,
૨૪૦
ત્યારપછી સદ્ધારૂપ રસના સીંધ વડે મનને વિશુદ્ધ કરી શ્રીઉદ્ભયનમંત્રી વગ લક્ષ્મીને શિરામણ થયે..
ત્યારપછી તેની અત્યક્રિયા કરીને શ્રીકુમારપાળના સામત રાજાએ પાટણ પ્રત્યે ચાલતા થયા.
કુમારપાળ વિષાદ
વૃષ્ટિથી વૃક્ષની જેમ મુનિવેષ ધારણ કરવાથી અને મંત્રીના પ્રણામથી તે વંઠના હૃદયમાં ઉત્કટ વિવેક અંકૂરિત થયેા.
આા પુણ્યવત મંત્રીને વઢાવી જો હું ફરીથી સેવક થાઉં, તે! મારી સમજણુ શા કામની ? આ જ પ્રમાણે—ભાવ વિના જે વેષ ધારણ કરવાથી લેાકમાં બહુ મહુત્તા પ્રાપ્ત થાય છે, તેવા સાધુવેષને મૂકવા નહીં, ભાવથી શું ફળ થવાનુ છે? માટે આ વેષ વડે જ પરલેકનુ હિત હુ સિદ્ધ કરૂં. ધર્માંની માફક ફરીથી એની પ્રાપ્તિ
મને કયાંથી થાય ?
એ પ્રમાણે પેાતાના મનમાં વિચાર કરી વેષધારી મુનિ રૈવતાચળમાં ગયા અને શુદ્ધ અનશનરૂપ નિસરણીવડે દેવલાકમાં ગયા.
હવે તે માંડલિક રાજાએ પણ મહુ ઉતાવળથી પાટણ નગરમાં ગયા અને વૈરીની સંપત્તિ શ્રીમાન કુમારપાળરાજાને ભેટ કરી.
પછી અતિ ચમત્કારજનક શ્રીઉદયનમ ંત્રીનુ પરાક્રમ અને અવસાન— મરણુ એ મને એક સાથે તેમણે નિવેદન કર્યાં. કાનને કરવત સમાન તે વચન સાંભળી શ્રીકુમારપાળ રાજા મુખમાંથી તાંબૂલ ફેંકી દઈ પેાતાના બંધુની માફક પશ્ચાત્તાપ કરવા લાગ્યા.
વાગ્ભટ આર્દિક મ’ત્રી પુત્ર પણ તે વૃત્તાંત જાણી વજાઅગ્નિથી અન્યા હાય તેમ ગાઢ દુઃખમાં પડયા.