________________
૨૪૨
કુમારપાળ ચરિત્ર
ત્યાં ચીત્યને ઉદ્ધાર સાંભળી પિતાની લમીના. વ્યયવડે પુણ્યશ્રીને વિભાગ લેવાની ઈચ્છા કરતા ઘણુ સાધમિક શ્રેષ્ઠીઓ આવ્યા. ભીમવણિક
નજીકના કેઈ ગામનો શ્રેષ્ઠી રહીશ ભીમ નામે કઈ વણિક માથે ઘીની કુલડી મૂકી મંત્રીના લશ્કરમાં ગયે. તેની પાસે ફક્ત છ સૌઆની મુડી હતી. શુદ્ધ વ્યવહારથી સર્વ ઘી વેચી દીધું.
પિતાની હોંશીયારીથી તેણે એક રૂપીઓ અને એક સોને પિદા કર્યો. સાતે સેનામહોરે મૂડી માટે ગાંઠે બાંધી. ધાર્મિક વૃત્તિથી તેણે એક રૂપીઆનાં પુષ્પ લીધાં અને શ્રી આદિનાથ ભગવાનની પૂજા
કરી.
પછી આમ તેમ ફક્ત ફતે ભીમવણિક લશ્કર જોવાના કૌતકથી વાગભટ મંત્રીના તંબુ આગળ આવ્યું.
દ્વારપાલેએ રંકની માફક તેને વારંવાર દૂર કર્યો તે પણ તેણે અંદર સભામાં બેઠેલા અને દિવ્ય વૈભવથી વિરાજમાન મંત્રીને જોયે.
તે જોઈ ભીમવિચાર કરવા લાગે. એની પાસેના લોકે અલ. કારોવડે દેવસમાન દીપે છે, અને તેમના મધ્યમાં બેઠેલે આ મંત્રીશ્વર લીલાવડે ઇંદ્રસમાન શેભે છે.
અહો ! એનામાં અને મારામાં મનુષ્યપણું સરખું રહેલું છે. પરંતુ રત્ન અને પાષાણની માફક ગુણવડે અમારા બંનેમાં પણ કેટલું અંતર રહ્યું છે? “ભાગ્યવિના કંઈ નથી.” - હંમેશાં વશ થયા હેયને શું તેમ અનેક ગુણો વડે આ મહાત્મા સેવાય છે અને હું તે કઈ ઠેકાણે સ્થાન નહીં મળવાથી જેમ દૂષણે વડે સેવાઉં છું.
પુરુષોત્તમની ભ્રાંતિથી લક્ષ્મી એની નિરંતર સેવા કરે છે અને પુરુષમાં અધમ એવા મારી સેવામાં તે તેની ઈર્ષ્યાથી જેમ અલક્ષ્મી દારિદ્ર હાજર રહે છે.
વળી આ મંત્રી પિતાની કીર્તિની સ્પર્ધવડે જેમ સર્વ જગતનું